બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / In the year 2027, only one person will survive on earth

દાવો / 2027માં પૃથ્વી પર માત્ર એક જ વ્યક્તિ વધશે, ભવિષ્યમાંથી આવ્યો આ વ્યક્તિ અને કહ્યું, હું ફ્યુચર...

Kinjari

Last Updated: 04:15 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઇમ ટ્રાવેલની ફિલ્મો આપણે જોઇ હશે પરંતુ હકીકતમાં તમે કોઇ ટાઇમ ટ્રાવેલરને જોયો છે?

  • 2027માં એક જ વ્યક્તિ વધશે?
  • ટાઇમ ટ્રાવેલરે કર્યો ચોંકાવનારો દાવો
  • ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે તસવીર

એક ટાઇમ ટ્રાવેલર દાવો કરે છે કે તે 2027થી આવ્યો છે અને આ સાબિત કરવા માટે તેણે એક વીડિયો સિરીઝ પોસ્ટ કરી છે કે તે આ ધરતી પર છેલ્લો વ્યક્તિ છે. 

કાળા રંગની હૂડી પહેરેલ આ વ્યક્તિ પોતાની ઓળખાણ છૂપાવવા માટે ચહેરો છૂપાવી રહ્યો છે. ટિકટોક ફોલોઅર્સ તેને ફેક કહી રહ્યાં છે. 

શું છે આ વીડિયોમાં
ઉપરથી ફિલ્માવવામાં આવેલી આ ક્લિપમાં ચાર રસ્તાથી દ્રશ્યની શરૂઆત થાય છે અને બંધ પડેલી કારને જોવામાં આવે છે પરંતુ કોઇ સાધન ચાલી રહ્યું નથી. તે કેમેરો લઇને શહેરનો નજારો બતાવે છે અને કહે છે કે હું 2021 અને 2027 વચ્ચે ફસાયેલો છુ. હું પેરેરલ યુનિવર્સનો છું. 

ટિકટોકર્સે કર્યો ટ્રોલ
ટિકટોક પર ફેમસ થયેલા આ વીડિયોમાં લોકો કમેન્ટ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે આ વીડિયો એડિટ કરેલો છે. આ ફેક વીડિયો છે. 

ચેલેન્જ આપવામાં આવ્યો
તેના ફોલોઅર્સે તેને બાર્સિલોનાના વ્યૂ સાથે એક વીડિયો પોસ્ટ કરવા કહ્યો હતો. ઝેવિયરે એવું કર્યુ અને બીજા એક ફોલોઅરે તેને દિવસે તે જ જગ્યાનો વીડીયો ફિલ્માવવા કહ્યો તો બીજા દિવસે પણ તેણે સેમ વીડિયો પોસ્ટ કર્યો હતો. 

 પૃથ્વી પર તે એક જ વ્યક્તિ હોવાનો દાવો
ઝેવિયરે કહ્યું કે, પૃથ્વી પર લોકો લુપ્ત થઇ રહ્યાં છે અને તે એકમાત્ર જીવિત વ્યક્તિ છે. તેના 6 મિલીયનથી વધારે ફોલોઅર્સે કહ્યું કે આ ફેક વ્યક્તિ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ