બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / In Surat, the Nabirs went out of the police station doing stunts, the bootlegger showed Rauf in Mahisagar.

Short & Simple / VIDEO: સુરતમાં પોલીસ સ્ટેશનની બહારથી સ્ટંટ કરતાં નીકળ્યા નબીરાઓ, મહીસાગરમાં બુટલેગરે બતાવ્યો રૌફ

Vishal Khamar

Last Updated: 08:33 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં મહીસાગરનાં બુટલેગર દ્વારા જેલમાંથી છૂટતા સમયે રૌફ જમાવતો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જ્યારે સુરતમાં બે યુવકો કારનું રૂફ ટોપ ખોલીને બહાર નીકળી જઈ રહ્યા હતા તે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરત પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

  • મહિસાગરનાં બુટલેગરનો જેલમાંથી નીકળતાં સમયનો વીડિયો વાયરલ
  • મનિષ મહેરાએ જેલમાંથી છૂટતા સમયે રોફ જમાવ્યો
  • સુરતમાં નબીરાઓની કારમાં હવાબાજીનો વધુ એક વીડિયો વાયરલ 
  • કારનું રૂફ ટોપ ખોલી ચાલતી ગાડીએ બનાવી રહ્યા છે રીલ 

મહિસાગરનાં બુટલેગર જેલમાંથી નીકળતા સમયે એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો ત્યારે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. મનીષ મહેરા નામનાં બુટલેગરે જેલમાંથી છૂટતા સમયે રૌફ જમાવ્યો હતો. વિક્રમ માલિવાડ અને મનીષ મહેર બંન કિંગ ગ્રુપ ચલાવે છે. તેમજ બંને શખ્સો પોતાને મહીસાગરનાં કિંગ બતાવવાનો પ્રયાસ કરે છે. 

કારનું રૂફ ટોપ ખોલી ચાલતી ગાડીએ બનાવી રહ્યા છે રીલ 
સુરતમાં નબીરાઓની કારમાં હવાબાજીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. નબીરાઓ જીવનાં જોખમે રસ્તા પર બનાવી રહ્યા છે રીલ. ત્યારે કારનું રૂફ ટોપ ખોલી ચાલતી ગાડીએ રીલ બનાવી રહ્યા છે. ત્યારે રીલ બનાવતી સમયે નબીરાઓ ગોડાદરા પોલીસ સ્ટેશનની સામેથી પસાર પણ થયા હતા. ત્યારે સુરત પોલીસ દ્વારા આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે.  તથ્ય કાંડ જેવી ઘટનાં ન બને તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ