બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Morbi, there was anger among the farmers against the work of the Narmada division, the work started in the field planted with cumin seeds.

મોરબી / ખેડૂતની નજર સામે જીરાના પાક પર બુલડોઝર ફેરવ્યું! ચાલુ સિઝનમાં નર્મદા વિભાગે કેનાલનુ કામ શરૂ કરતાં ખાખરેચીમાં ખેડૂતોને રોવાનો વારો

Dinesh

Last Updated: 06:34 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

morbi news: મોરબીના માળીયામાં નર્મદા વિભાગ અને ખેડૂતો વચ્ચે તકરારની ઘટના સામે આવી છે, જીરૂનુ વાવેતર કરેલાં ખેતરમાં નર્મદા વિભાગે કામગીરી આંરભી દેતા ખેડૂતોમાં રોષ

 

  • મોરબીમાં નર્મદા વિભાગની કામગીરી સામે ખેડૂતોમાં રોષ
  • જીરૂનુ વાવેતર કરેલાં ખેતરમાં કામગીરી આંરભી
  • 12 વર્ષ બાદ સંપાદન કરેલા ખેતરમાં કામગીરી


મોરબીના માળીયા તાલુકાના ખાખરેચીમાં નર્મદા વિભાગ અને ખેડૂતો વચ્ચે તકરાર થઈ છે. નર્મદા વિભાગે કેનાલનુ કામ શરૂ કરતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 12 વર્ષ બાદ સંપાદન કરેલી જમીન ઉપર નર્મદા વિભાગે કામગીરી શરૂ કરી છે. જીરૂનુ વાવેતર કરેલાં ખેતરમાં JCB ફેરવતો વીડિયો વાયરલ થયો છે.

'12 વર્ષ પછી આવ્યા છો'
મોરબીના માળીયામાં નર્મદા વિભાગ અને ખેડૂતો વચ્ચે તકરારની ઘટના સામે આવી છે. જેમાં ખેડૂતો નર્મદા વિભાગના અધિકારીને જણાવી રહ્યાં છે કે, તમે 12 વર્ષ પછી જમીન સંપાદન કરવા માટે આવ્યા છે માટે તમારે ખેડૂતને જાણ કરવી જરૂરી છે તેમ કોઈ પણ જાણ વગર અહીં આવ્યા છે. જીરૂના પાકનુ વાવેતર કર્યુ હોવાથી બે મહિના બાદ કામગીરી શરૂ કરવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે. 

ખેડૂતોમાં રોષ
નર્મદા વિભાગનો અધિકારી જણાવી રહ્યો છે કે, અમે ગ્રામ પંચાયતને જાણ કરી છે, અમારે ખેતરે ખેતર જાણકરવાની ન હોય જ્યારે ખેડૂતો જણાવી રહ્યાં છે કે, તમારે જમીન સંપાદન ખેતરની કરવાની હોય તો જાણ ખેડૂતને જ કરવાની હોય છે. ઉભા પાકમાં બૂલડોઝર ફેરવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, સમગ્ર મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ