બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Jamnagar the partner of a 16 year old homosexual minor became the enemy of life

ચકચાર / જામનગરમાં 16 વર્ષના સમલૈંગિક સગીરનો પાર્ટનર જ બન્યો જીવનો દુશ્મન, હત્યા પહેલા દુષ્કર્મ, પોલીસે મિત્રની ધરપકડ કરી તો ખૂલી પોલ

Kishor

Last Updated: 05:14 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં સગીરનું અપહરણ કરાયા બાદ તેમના પર કુકર્મ આચરીને મોતને ઘાટ ઉતારી દીધાની ચકચારી ઘટના સામે આવી છે.

  • જામનગરમાં સગીરનું અપહરણ કરાયા બાદ હત્યા કરાતાં ખળભળાટ 
  • મોહનનગર આવાસમાંથી હાર્દિકનું કરાયું હતું અપહરણ 
  • સુવરડા ગામ પાસે અવાવરૂ જગ્યાએથી હાર્દિકનો મૃતદેહ મળ્યો 

જામનગર પંથકમાં સમલૈંગિક સંબંધમાં સગીરની લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. જામનગર જિલ્લાના સુવરડા ગામેથી સગીરની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં તપાસમાં સામે આવ્યું કે સગીરની તેમના યુવાન મિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી છે. પ્રથમ તેમની સાથે કુકર્મ ગુજાર્યા બાદ તેમને સળગાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.

In Jamnagar the partner of a 16 year old homosexual minor became the enemy of life

પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા

જામનગરના મોહનનગર આવાસમાંથી સગીરનું અપહરણ કરાયું હતું. ત્યારબાદ સુવરડા ગામ પાસે અવાવરું જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો. જામનગરમાં મોહન નગર આવાસમાં રહેતા અને ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી બપોરે સ્કૂલે જતો હતો, દરમિયાન તેના બિલ્ડિંગ પાસેથી જ અપહરણ થઈ ગયું હતું અને પિતા દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. જે મામલામાં પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા પછી અપહરણ કરનારને પકડવા માટેની કવાયત હાથ ધરાઈ હતી.

તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા
સુવરડા ગામેથી મૃતદેહ મળ્યા બાદ સગીર બાળકની તેના પાર્ટનર દ્વારા જ હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર સગીરનો 22 વર્ષના યુવાન સાથે સંબંધ હતો અને આરોપીએ તેની હત્યા એટલા માટે કરી નાખી કારણ કે આ સગીરની મિત્રતા અન્ય યુવાન સાથે વધી રહી હતી. આરોપીને એ વાત પસંદ ન હોવાથી તેમણે પોતાના પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા હત્યાના વારદાતને અંજામ આપનાર શખ્સને દબોચી લેવાયો છે. પોલીસ દ્વારા આરોપીના અન્ય એક 19 વર્ષના મિત્રની પણ અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસના જણાવાય અનુસાર હાલમાં આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આરોપી અને મૃતકના પરિવાર વચ્ચે વર્ષોથી સબંધ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ