બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Imran Khan Re-Entry In Bollywood hints at his comeback in films

મનોરંજન / ઇમરાન ખાન એક્ટિંગની દુનિયામાં કરશે રિ-એન્ટ્રી, પરંતુ ફેન્સ સમક્ષ રાખી આ શરત, જાણીને ચોંકી જશો

Arohi

Last Updated: 11:48 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Imran Khan Re-Entry In Bollywood: ઈમરાન ખાન હવે એક્ટિંગની દુનિયામાં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ફેન્સ સામે એક શરત મુકી દીધી છે. એક્ટરે આ વિશે પોતાનો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

  • એક્ટિંગની દુનિયામાં પરત ફરશે ઈમરાન 
  • ફેન્સ સામે મુકી દીધી આવી શરત 
  • ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ 

 

વર્ષ 2008માં આવેલી ફિલ્મ 'જાને તૂ યા જાને ના'થી અભિનયની દુનિયામાં ડેબ્યૂ કરનાક અભિનેતા ઈમરાન ખાન પાછલાં ઘણા સમયથી ફિલ્મોની દુનિયાથી દૂર છે. જોકે ફેંસ આજે પણ તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે ઈમરાન ખાનને ફિલ્મોમાં વાપસીને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે વાપસીના સંકેત આપ્યા. પરંતુ સાથે જ એક શરત પણ મુકી દીધી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imran Khan (@imrankhan)

ફેનની કમેન્ટ પર ઈમરાને આપી પ્રતિક્રિયા 
હકીકતે હાલમાં જ અભિનેત્રી ઝીનત અમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમની પોસ્ટ પર એક ફેને ઈમરાન ખાનના કમબેકને લઈને કમેન્ટ કર્યું હતું. ફેને લખ્યું, "ઝીનતજીએ પણ કમબેક કરી લીધી, ખબર નહીં મારો ઈમરાન ક્યારે કરશે." 

ફેનની આ કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા ઈમરાને જવાબ પણ આપ્યો જે ચર્ચામાં છે. ઈમરાન ખાને કમેન્ટ કરતા લખ્યું, "ચલો અદિતિ, ઈસે ઈન્ટરનેટ પર છોડ દેતે હૈ.... 1 મિલિયન લાઈક્સ ઔર માં વારસી કરૂંગા." આટલું જ નહીં ઈમરાને ઝીનત અમાનની એક પોસ્ટ પણ શેર કરી છે. તેમણે પોતાની સ્ટોરી પર આ પોસ્ટ શેર કરતા લખ્યું, "ઝીનત જી પાસેથી નોટ્સ લઈ રહ્યો છું કે કમબેક કેવી રીતે કરવું."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imran Khan (@imrankhan)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ