ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાગેડુ લગ્નની નોંધણીને વર્ગ-2 અધિકારી મંજૂરી આપશે, માતાપિતાને નોટીસ મોકલાશે, કાલે સત્તાવાર એલાન

મોટા સમાચાર / ભાગેડુ લગ્નની નોંધણીને વર્ગ-2 અધિકારી મંજૂરી આપશે, માતાપિતાને નોટીસ મોકલાશે, કાલે સત્તાવાર એલાન

Published By: Mit Soni

Last Updated: 05:27 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમલગ્ન બાદ થતી નોંધણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે વર્ગ-2ના અધિકારીઓ પ્રેમલગ્ન નોંધણીને આખરી મંજૂરી આપશે. પહેલા તલાટી દ્વારા આ નોંધણીની મંજૂરી આપવામાં આવતી હતી.

ADVERTISEMENT

પ્રેમલગ્ન બાદ થતી નોંધણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે વર્ગ-2ના અધિકારીઓ પ્રેમલગ્ન નોંધણીને આખરી મંજૂરી આપશે.પ્રેમલગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા-પિતાને મોકલાશે નોટિસ. વર્ગ 2 અધિકારીની મંજૂરી વગર તલાટી કમ મંત્રી સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે.નોટિસ મળ્યાના 30 દિવસમાં માતા-પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે.તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી વર્ગ 2 અધિકારીને મોકલશે. આવતીકાલે મળનારી કેબિનેટમાં નિયમોને મંજૂરી મળે તો સરકાર કરશે સત્તાવાર જાહેરાત

વધુ વાંચો: સુરતની 'કૂખ્યાત' કીર્તિ પટેલ ફરી વિવાદમાં, આઈફોન લેવા ખેલ્યો સટ્ટો, 40 હજાર જીતીને દુકાને પહોંચી

દરેક સમાજમાં પ્રેમલગ્ન છે તે મુખ્ય મુદ્દો બની ગયો છે ત્યારે દરેક સમાજમાં આ વિશે ચિંતાઓ વ્યાપી હતી ત્યારે સરકારે પણ આ અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આવતી કાલે મળનારી કેબિનેટ મિટીંગમાં આ નિર્ણય કરવામાં આવશે. પહેલા તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા કરાવવામાં આવતી હતી હવે આ લગ્ન નોંધણીની ફાઈનલ પ્રક્રિયા વર્ગ 2 અધિકારી પૂર્ણ કરશે. તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી વર્ગ 2 અધિકારીને મોકલશે.પ્રેમલગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા-પિતાને નોટિસ મોકલાશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Marriage Registration Rules, Class 2 Officer Approval love marriage

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ