બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / If you measure hundreds of kilometers of road by car, then you may have to face this problem

કાર ટિપ્સ / લૉંગ ડ્રાઈવના શોખીનો કારમાં આ વસ્તુ ખાસ ચેક કરતાં રહેજો, નહીંતર આવશે મોટો ખર્ચો

Megha

Last Updated: 12:49 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમય સુધી અટકાવ્યા વીના કારને ચલાવી રાખવામાં આવે એ સમયે કારમાં કુલેન્ટની માત્રા ઓછી થઇ જાય છે અને કારનું એન્જિન જરૂર કરતાં વધુ ગરમ થવા લાગે છે.

  • કાર ઓવર હિટેડ થઈ જાય તો તેનો સીધો સંબંધ કુલેન્ટ સાથે હોય 
  • સમયાંતરે કારનું કુલેન્ટને ચેક કરતું રહેવું જોઈએ
  • કુલેન્ટ ઘટવા પર કારનું એન્જિન  જરૂર કરતાં વધુ ગરમ થવા લાગે

ઘણા લોકો કારણ આટલા શોખીન હોય છે કે લાંબી-લાંબી મુસાફરી અને લાંબા અંતરની સફર પણ કાર દ્વારા કરે છે પણ લાંબી મુસાફરી પર જવું ક્યારેક ક્યારેક મુશ્કેલીનું મૂળ પણ બની જતું હોય છે. જો તેના એન્જિનમાં પડનાર કુલેન્ટ પર ધ્યાન ન આપવામાં આવે. એટલા માટે સમયાંતરે કારનું કુલેન્ટને ચેક કરતું રહેવું જોઈએ અને ઘટવા પર તેને ફરી પૂરતું કરતું રહેવું જોઈએ. પણ એ છતાં ક્યારેય તમારે આવી સ્થિતિનો સામનો કરવો પડે તો એના માટે અમે તમને થોડી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ.. 

તમે જ્યારે પણ તમારી કારમાં મુસાફરી કરતાં હોય ત્યારે તમારી કાર ઓવર હિટેડ એટલે કે વધુ ગરમ થઈ જાય તો સમજી જવું કે તેનો સીધો સંબંધ કુલેન્ટ સાથે છે. ઓવર હિટનો સંબંધ કુલેન્ટ સાથે જે કે કારણ એન્જિનને ઠંડુ રાખવાનું કામ કરે છે. કોઈ વખત એવું બને છે કે લાંબા સમય સુધી તેને બદલવામાં નથી આવતું કે કારણે અટકાવ્યા વીના લાંબા સમય સુધી ચલાવી રાખવામાં આવે એ સમયે કારમાં કુલેન્ટની માત્રા ઓછી થઇ જાય છે અને કારનું એન્જિન જરૂર કરતાં વધુ ગરમ થવા લાગે છે. એવી પરિસ્થતિમાં તમે મેકેનિકની મદદ લઈ શકો છો આ સિવાય અમુક સ્ટેપ કોલો કરીને તમે પણ તેને બદલી શકો છો. 

આવી રીતે બદલો કારમાં કુલેન્ટ 
- જો તમારી મુસાફરીની વચ્ચે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કાર બંધ કરી દો.
- એ પછી કારનું બોનેટ ખોલો જેથી એન્જિન ઝડપથી ઠંડુ થઈ શકે. 
- એન્જિન ઠંડું થયા પછી કુલેન્ટ ના ડબ્બાને ખોલો
- તેમાં જુનું કૂલન્ટ બહાર કાઢી લો.
-નવા કૂલન્ટના ડબ્બાને સારી રીતે હલાવી લો જેથી એ બરાબર મિક્સ થઈ જાય 
- કૂલન્ટને રેડિયેટરમાં કાળજીપૂર્વક ભરી દો.
- કૂલન્ટ લેવલને બહારથી ચેક કરો કે સરખું બતાવે છે કે નહીં
- કારનું બોનેટ બંધ કરો, કાર સ્ટાર્ટ કરીને ચેક કરો. એ પછી તમારી મુસાફરી પર ફરી નીકળી પડો.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ