બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / if you have these old coins then you can become rich know how

OMG! / અવનવું: જો તમારી પાસે પણ હોય આવો જૂનો સિક્કો તો રાતોરાત બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે

Published By: Parth

Last Updated: 06:29 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને જુની નોટો કે સિક્કાઓ ભેગા કરવાનો શોખ હોય તો આ શોખ તમને પળવારમાં જ લાખો, કરોડો રુપિયા ઘરે બેસીને કમાવાની તક આપી શકે છે.

  • જુની અને દુર્લભ વસ્તુઓના કલેક્સન કરનાર વ્યકિત Numismatist કહેવાય છે.
  • ઓનલાઈન હરાજી માં મળશે 1 રુપિયા ના 10 કરોડ રુપિયા
  • આ ઓનલાઈન ડીલને RBI સમર્થન નથી કરતું

ઘણા બધા લોકોને એન્ટીક વસ્તુઓને ભેગી કરવાનો શોખ હોય છે. આવા શોખીન લોકો પાસે જુના અને દુર્લભ સિક્કાનું કલેક્શન હોય છે. આ પ્રકારના શોખ રાખનારા લોકોને Numismatist કહેવામાં આવે છે. ઘણીવાર તો દુર્લભ સિક્કાઓ માટે મોં માંગી કીમત આપવા માટે પણ તૈયાર રહેતા હોય છે. આજે તમને 1 રુપિયાના એક એવા સિક્કા વિશે જણાવી રહ્યા છે જે તમને એક પળવારમાં કરોડપતિ બનાવી દેશે.

 1 રુુપિયાનો સિક્કો 10 કરોડ જીતાડશે

તે પણ 1 કરોડ, 2 કરોડ રુપિયા નહીં... પરંતુ પુરા 10 કરોડ રુપિયા મળશે. આ ખાસ સિક્કાની કીમત છે 10 કરોડ રુપિયા. 1 રુપિયાના આ સિક્કાની જ્યારે 10 કરોડ રુપિયામાં હરાજી થઈ રહી છે, તો આ કોઈ મામુલી સિક્કો નથી. સૌથી પહેલા  તમને જણાવીએ કે આ સિક્કો અંગ્રેજોના જમાનાનો હોવો જોઈએ,આ સાથે આ સિક્કો 1885માં બનેલો હોવો જોઈએ. જો તમારી પાસે 1 રુપિયાનો  આવો સિક્કો છે, જેની પર સન 1885 મુદ્રિત થયેલ હોય. તો તમે તેને ઓનલાઈન હરાજી માટે નાંખી શકો છો. ઓનલાઈન સેલમાં તમે આ સિક્કા પર 9 કરોડ 99 લાખ રુપિયા સુધી જીતી શકો છો.

ક્યાં અને કેવી રીતે થશે હરાજી

1,5 અને 10 રુપિયાની આ નોટ તમારા ઘર પર કરશે પૈસાનો વરસાદ, જાણો કેવી રીતે ક્યાં થશે હરાજી આવો હવે જાણીએ કે આવા 1 રુપિયાને હાંસલ કરનાર કદરદાન ક્યાં મળશે એટલે કે તેની હરાજી ક્યાં કરવાની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાલમાં જ એક ઓનલાઈન ઓક્શનમાં 1 રુપિયાના 1 સિક્કાના બદલે 10 કરોડ રુપિયા મળ્યા છે. ઓનલાઈન ઓક્શનમાં આ સિક્કાને વેચનારો વ્યક્તિ માલામાલ થઈ ગયો. આ સિક્કાને વેચવા અને ખરીદવા માટે ઘણી કોમર્શિયલ સાઈટ્સ છે.

જેની પર વિઝિટ કરવાની રહેશે. આ સાઈટ્સ પર તમને સેલર તરીકે રજીસ્ટર કરવાનું હોય છે. કેવી રીતે કરશો ઓનલાઈન હરાજી જુના સિક્કાઓની? જુના સિક્કાઓની હરાજી માટે તમારે ઓનલાઈન સાઈટ પર વિઝિટ કરવી પડશે. તેમાં તમારે પોતાનું લોગ ઈન આઈડી બનાવવું પડશે. તે સાથે જ તમારે હરાજી માટે તમારા પોતાના સિક્કાના ફોટો શેર કરવાના રહેશે.  ઘણા લોકો એન્ટિક સામાન ખરીદતા હોય છે. કેટલાક લોકો જુના સિક્કાની શોધમાં હોય છે. તેઓ ઘણી સારી એવી મોટી રકમ આપતા હોય છે.

સેલર્સ અને બાયર્સ વચ્ચેની ડીલ

સેલર્સ અને બાયર્સ વચ્ચેની ડીલ સિક્કાની ખરીદ-વેચાણમાં સૌથી જરુરી વાત જે તમારે ધ્યાનમાં રાખવાની એ છે કે આ પ્રકારની ડીલ સેલર એટલે કે વેચવા વાળા અને બાયર એટલે કે ખરીદવાવાળાની વચ્ચે હોય છે. આમાં કોઈ પણ પ્રકારે RBI ની ભુમિકા હોતી નથી. RBI એ પાછલા ઘણા સમય પહેલા આ પ્રકારની ડીલ્સના વિષયમાં સાવચેત કરતા જણાવ્યું કે આમાં કેન્દ્રિય બેંકની કોઈ ભૂમિકા હોતી નથી અને RBI તેને પ્રોત્સાહન નથી આપતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Antique coin Indian Currency One Rupee Coin online deal indian currency

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ