બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બચત કરવાની આ પદ્ધતિને તમામ ઉંમરના લોકોને ગમે છે. આનું મોટું કારણ એ છે કે તે અન્ય યોજનાઓની તુલનામાં સલામત અને ઓછામાં ઓછી જોખમી છે. તેમાં ટૂંકાથી લઈ લાંબા ગાળા માટે પણ રોકાણ કરી શકાય છે. આજે અમે તમને એફડી સંબંધિત નિયમો, ટેક્સ સહિતની માહિતી આપીશું. જેને ધ્યાનમાં રાખીને તમે સરળતાથી આ બચત યોજનાનો વધુ સારી રીતે લાભ લઈ શકો છો.
એફડી બે પ્રકારના હોય છે
ADVERTISEMENT
સામાન્ય રીતે એફડી બે પ્રકારની હોય છે. પહેલી ક્યુમુલેટિવ એફડી અને બીજી ન નોન-ક્યુમુલેટિવ એફડી છે. તેમમાં ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. જોકે, તમે નિયમિત અંતરાલ પર પણ વ્યાજનો લાભ મેળવી શકો છો.
ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાના ફાયદા
ADVERTISEMENT
એફડી પર કર કપાતનો નિયમ શું છે
ADVERTISEMENT
ફિક્સ ડિપોઝિટ પર 0થી 30 ટકા સુધી ટેક્સ કપાત છે. તે રોકાણકારના આવકવેરા સ્લેબના આધારે કાપવામાં આવે છે. જો તમે એક વર્ષમાં 10,000 રૂપિયાથી વધુની કમાણી કરો છો, તો તમારે તમારી એફડી પર 10 ટકા ટેક્સ ભરવો પડશે. જોકે, આ માટે તમારે તમારા પાનકાર્ડની એક કોપી સબમિટ કરવાની રહેશે. જો પાનકાર્ડ સબમિટ કરવામાં નહીં આવે, તો તેના પર 20 ટકા ટીડીએસ કાપવામાં આવે છે. જો રોકાણકાર કર કપાતને ટાળવા માંગે છે, તો આ માટે તેમણે તેમની બેંકમાં ફોર્મ 15 એ સબમિટ કરવું જોઈએ. આ તે લોકો માટે લાગુ પડે છે જે કોઈપણ આવકવેરાના સ્લેબમાં આવતા નથી. વરિષ્ઠ નાગરિકોએ કર કપાત ટાળવા માટે ફોર્મ 15 એચ સબમિટ કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.