બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 22 ઓગસ્ટે સિંહ રાશિમાં બુધનું ગોચર! 4 રાશિના કરિયર-ધનમાં મળશે જબરદસ્ત સફળતા

photo-story

5 ફોટો ગેલેરી

Mercury Transit 2026 / 22 ઓગસ્ટે સિંહ રાશિમાં બુધનું ગોચર! 4 રાશિના કરિયર-ધનમાં મળશે જબરદસ્ત સફળતા

Last Updated: 01:41 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Budh Gochar 2026: બુધ 22 ઓગસ્ટથી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જાણો કઈ 4 રાશિઓ માટે આ ગોચર કરિયરમાં સફળતા અને આર્થિક લાભ લાવી રહ્યું છે.

1/5

photoStories-logo

1. આ 4 રાશિઓ માટે શુભ

ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાતા ભગવાન બુધ હવે પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યા છે. 22 ઓગસ્ટ 2026 ના સાંજે બુધ તેની વર્તમાન સ્થિતિ છોડીને સૂર્ય ભગવાનની સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ રાશિ

આ સમય તમારી કુશળતાને નવી ઓળખ આપવાનો છે. તમે નવા લોકો સાથે સંપર્કો બનાવશો જે તમારી ભાવિ કારકિર્દી માટે એક પગથિયું સાબિત થશે. નાણાકીય લાભની પ્રબળ તકો છે, રોકાણથી સારા પરિણામો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે આ સમય પ્રમોશનની તકો ઉભી કરી રહ્યો છે. કાર્યસ્થળ પર તમારી અલગ ઓળખાણ હશે. તમે તમારા કામથી વરિષ્ઠોને પ્રભાવિત કરી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કર્ક રાશિ

અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા કેરિયરમાં બદલાવ ઈચ્છે છે તેઓ આ સમયગાળા દરમિયાન સારા સમાચાર મેળવી શકે છે. ઓફિસમાં જવાબદારીઓ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મીન રાશિ

તમારી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે. આ સમય દરમિયાન તમે વ્યવસાયમાં નવી વ્યૂહરચના અપનાવી શકો છો, જેનાથી ભવિષ્યમાં મોટો નફો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budh Gochar 2026 Zodiac Signs Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ