બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / પેશાબમાં બળતરા થાય કે ધાર ઓછી હોય તો ગંભીર સંકેત! ભૂલથી પણ ન કરતાં નજર અંદાજ, નહીંતર પસ્તાશો

photo-story

6 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / પેશાબમાં બળતરા થાય કે ધાર ઓછી હોય તો ગંભીર સંકેત! ભૂલથી પણ ન કરતાં નજર અંદાજ, નહીંતર પસ્તાશો

Last Updated: 06:32 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પેશાબમાં બળતરા થવી આ ખતરાની ચેતવણી હોઇ શકે છે. અત્યારથી તમારે સતર્ક થઇ જવું જોઇએ. વારંવાર રોકાઇ રોકાઇને તેમજ પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો ગંભીર સમસ્યા થઇ શકે છે.

1/6

photoStories-logo

1. તીવ્ર દુખાવો થવો

પેશાબ કરતી વખતે કેટલીક વાર તીવ્ર દુખાવો થવો. ઘણીવાર પેશાબ ખુબ ધીમેધીમે આવતો હોય છે આ સમસ્યાને નજર અંદાજ ન કરવી જોઇએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મૂત્રાશયમાં સોજો

આ સમસ્યા પુરુષોમાં વધુ જોવા મળતી હોય છે. તેના ઘણા કારણો છે. સાબુમાં રાસાયણિક જલનના કારણે મૂત્રાશયમાં સોજો આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અચાનક તેજદર્દ

મૂત્રમાર્ગમાં કેલ્શિયમ કે ખનિજ જમા થઇ શકે છે જે અચાનક તેજદર્દનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો

પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો પેશાબ દહરમિયાન કે પછી દુખાવાનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પથરી

આ સાથે ગુદામાં પથરીમા પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પેશાબને બાધિત કરી શકે

તંગ કે કમજોર પેલ્વિક મસલ્સ પેશાબને બાધિત કરી શકે છે. જેના કારણે દુઃખાવો અથવા દબાવ થઇ શકે છે. Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

urination problem Lifestyle health tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ