બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / If we do good job we don t remember much but if this cow rang me Nitin Patels statement

ઇલેક્શન 2022 / VIDEO:સારૂ કામ કરીએ તો બહુ યાદ નથી કરતા પણ આ ગાયે મને વગાડ્યું તો..' નીતિન પટેલના નિવેદન પર તાળીઓ ગુંજી

Kishor

Last Updated: 10:06 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડી ખાતે ભાજપના ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો આ વેળાએ પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે સભા સંબોધી હતી.

  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન
  • સારું કામ કરીએ એ કોઈ જોતું નથી... : પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ
  • કડી ખાતે ભાજપનું ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષના ઉમેદવારરો પ્રચાર-પ્રસારમાં જોતરાયા છે.  ત્યારે આજે મહેસાણાના કડી ખાતે આવેલ કમળ સર્કલ નજીક ભાજપનું ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે કર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જાહેર સભા યોજાઇ હતી. જેમાં નીતિન પટેલે પોતાની આગવી છટામાં સંબોધી હતી.

કમળ અને તીરંગો શાનભેર ફરકતા રહે : નીતિન પટેલ 
આ વેળાએ તેમણે  જણાવ્યું કે સારું કામ કરીએ એ કોઈ જોતું નથી પણ ગાયે ભેટુ માર્યુંએ વિડીયો આખી દુનિયાના લોકોએ જોયો હત. આ દરમિયાન હું પડ્યો હતો. તો પણ મારા હાથમાં રહેલો તિરંગો મે નીચે પડવા દીધો ન હતો. વધૂમાં તેમણએ કહ્યું કે ભગવાને પણ મને પડવાથી બચાવ્યો હતો. જેને  લઇને મારા પગમાં ખાલી ફ્રેક્ચર જ થયું હતું. આમ જ આગામી સમયમાં પણ કમળ અને તીરંગો શાનભેર ફરકતા રહે તે માટે તમામ લોકોએ આગળ આવવું જોઈએ. નીતિન પટેલના આ નિવેદનને લઇને સભા તાળીઑના ગળગળાથી ગુંજી ઉઠી હતી અને લોકોએ ભારત માતાકી જયના ગગનભેદી નાદ ગુંજાવ્યા હતા.
 

તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા નીતિન પટેલએ સભામાં નિવેદન આપ્યું હતું.  મુકેશ પટેલના સમર્થનમાં પ્રચાર દરમિયાન તેમણે કહ્યું હતું  કે, હું મેહસાણા છોડવાનો નથી. તેમણે કહ્યું કે, ચૂંટણી લડાવીને જતા રહેવાવાળો આ ખેલાડી નથી. નીતિન પટલેના આ શબ્દો સાંભળી કાર્યકરો ખુશ થઈ ગયા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ