બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / અજબ ગજબ / વિશ્વ / If the relationship with the husband is broken, the woman marries the 60-year-old father-in-law

OMG / પતિ સાથે સંબંધ તૂટ્યો તો મહિલાએ 60 વર્ષના સસરા સાથે કરી લીધા લગ્ન કહ્યું, તેમનુ દિલ જવાન છે

Kinjari

Last Updated: 10:16 AM, 21 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘર હોય તો બે વાસણ ખખડે તેવી કહેવત તમે સાંભળી હશે પરંતુ અમેરિકામાં એક મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇને સસરા સાથે લગ્ન કરી લીધા.

  • મહિલાએ કર્યા તેના સસરા સાથે લગ્ન 
  • 60 વર્ષના સસરાના પ્રેમમાં પડી 
  • 29 વર્ષનું અંતર હોવા છતાં કર્યા લગ્ન 

હેરોડ્સબર્ગની રહેવાસી એરિકા ક્વિગે લગ્નમાં તેના સ્ટેપ ફાધર ઇન લૉ પણ આવ્યા હતા. આ મહિલાના લગ્ન 19 વર્ષની ઉંમરમાં સ્થાનીય કારખાનામાં કામ કરતા જસ્ટિન સાથે થયા હતા. 

એક બાળકની મા છે એરિકા 
લગ્ન બાદ બંનેને એક બાળક પણ થયુ હતુ પરંતુ વધતા ઝઘડાને કારણે 2011માં સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. આ દરમિયાન એરિકાને તેના સસરાનો સહારો મળ્યો. વર્ષ 2017માં એરિકા અને જસ્ટિસ વચ્ચે છૂટાછે઼ા થઇ ગયા હતા. જે બાદ સસરાએ લગ્નનો પ્રસ્તાવ એરિકાને આપ્યો. થોડા સમય બાદ બંને વચ્ચે 29 વર્ષનું અંતર હોવા છતા લગ્ન કરી લીધા. 

સસરા સાથે લગ્ન કરી દીકરીને આપ્યો જન્મ
લગ્નના એક વર્ષની અંદર જ 2018માં મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. બંને બાળકો માતાની સાથે જ રહે છે. ઉંમરમાં અંતર હોવા છતાં આ કપલે પોતાના લગ્નને લઇને ખુશી જતાવી હતી. મહિલાએ કહ્યું કે હું જસ્ટિસની બહેન દ્વારા જ સસરાને ઓળખતી હતી. જ્યારે તેમણે મને સહારો આપ્યો ત્યારે મને એવુ ફીલ થયુ કે આ મારા સુખદુઃખના સાથી બની શકે છે. 

મહિલાએ 60 વર્ષના સસરાને ગણાવ્યા જવાન 
મહિલાએ કહ્યું કે જેફનું દિલ હજુ પણ જવાન છે, હું તેમના કરતા વધારે ઘરડી લાગુ છચુ. એરિકાના પહેલા પતિ જસ્ટિસે પણ બીજા લગ્ન કરી લીધા છચે. આ બંને હવે પોતાના પહેલા દિકરાની કસ્ટડી પણ વહેંચે છે. આ બંને પરિવાર અલગ અલગ ઘરમાં રહે છે. મહિલાના પહેલા પતિએ કહ્યું કે હવે અમારી વચ્ચે બધુ સરખુ છે, કોઇ નફરત નથી. અમે અમારા દિકરાની વાત કરતા કરતા આગળ વધી ગયા છે. 

પતિની ઉંમરનો કોઇ મલાલ નહી 
જેફે કહ્યું કે એરિકામાં તેને પોતાની પહેલી પત્ની દેખાય છે. તેણે કહ્યું કે અમે બંને એક બીજા સાથે ખુબ ખુશ છીએ. ઉંમરનું અંતર પણ અમને નથી નડતુ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ