ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / icici-bank-to-offer-small-instant-credit-to-paytm-users

NULL / 45 દિવસ માટે આ બેંક આપી રહી છે વ્યાજ વગરની લોન

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી ધિરાણ આપતી ICICI બેંક Paytmની સાથે મળીને વ્યાજ વગરની લોનની સુવિધા આપવા જઇ રહી છે. જો તમે ICICI બેંકના ગ્રાહક છે અને 20 રૂપિયા સુધીની ખરીદી Paytmને મદદથી લોન લઇને કરો છો તો તમને 45 દિવસો સુધી કોઇ વ્યાજ આપવું પડશે નહી. બેંક અનુસાર 45 દિવસો પછી રૂપિયા પાછા નહીં આપે તો ગ્રાહકને 50 રૂપિયા લેટ ફી અને 3% વ્યાજ સાથે રકમ ચુકવવી પડશે.

Paytm-ICICI બેંક પોસ્ટપેડના નામનું આ ડિજિટલ ક્રેડિટ અકાઉન્ટ તરત જ એક્ટિવેટ થઈ જશે અને બેન્કનો દાવો છે કે જરૂર પડશે તો ગ્રાહકને તરત જ પૈસા ટ્રાન્સફર થઈ જશે.

એક વખતમાં તમે 20000 રૂપિયા સુધીની લોન લઇ શકો છો અને આગળની  વખતે તેનો ફરીથી ઉપયોગ લોનની ચુકવણી થવા પર કરી શકે છે. ICICI બેન્કના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરે કહ્યું લોન કેટલી વાર લઈ શકો છો તેની કોઈ સીમા નથી. પરંતુ આ લોનની રકમ કેટલી મળશે તે નક્કી છે. બાગચીએ જણાવ્યું કે હાલમાં આ યોજના ICICI બેન્કના ખાતા ધારકો માટે જ છે પરંતુ જો તેને સફળતા મળશે તો અન્ય બેન્કોના ગ્રાહકો માટે વધારી શકાય છે.

Paytm-ICICI બેંક પોસ્ટપેડ માટે કોઇ ડોક્યુમેન્ટેશન અથવા તો બેંક બ્રાન્ચમાં જવાની આવશ્યકતા નથી. આ એક પ્રાઇવેટ ક્રેડિટ કાર્ડની રીતે કામ કરે છે અને ક્રેડિટ સ્કોર પર તરત જ તેની અસર પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ