બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'I am an actor, not a star..' Manoj Vajpayee gave the example of Shahrukh-Salman and explained the definition of stardom.

મનોરંજન / 'હું એકટર છું, સ્ટાર નહીં..' શાહરુખ-સલમાનનું ઉદાહરણ આપીને મનોજ વાજપેયીએ જણાવી સ્ટારડમની વ્યાખ્યા

Megha

Last Updated: 11:49 AM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેક્ષકોને જ્યારે અમે મળીએ, ત્યારે તેઓ કહે છે, 'તમે શાનદાર કામ કરો છો, પણ જ્યારે સલમાન અને શાહરૂખની વાત આવે કે તે લોકો બૂમો પાડવા લાગે છે, તો એ લોકો સ્ટાર છે અમે બસ અભિનેતા છીએ.

  • અમિતાભ બચ્ચનને લઈને મનોજ વાજપેયીએ કહી આ વાત 
  • મનોજ વાજપેયી એ જણાવી સ્ટારની વ્યાખ્યા 
  • હું એક અભિનેતા છું. સ્ટાર્સ સલમાન અને શાહરૂખ છે 

અભિનેતા મનોજ વાજપેયીની નવી ફિલ્મ ગુલમહોર રિલીઝ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે આજકાલ અભિનેતા તેમની ફિલ્મના પ્રમોશનમાં ઘણા વ્યસ્ત છે અને એ દરમિયાન મનોજ બાજપેયીનું એક ઇન્ટરવ્યૂ ઘણું વાયરલ થઈ રહ્યું છે. એ ઇન્ટરવ્યૂમાં એમને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને લાગે છે કે હવે તેઓ હવે સ્ટાર બની ગયા છે? આ સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું કે તે સ્ટાર નથી.જો કે એટલું જ નહીં એમને અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન ખાનનું ઉદાહરણ આપીને એક કહી હતી જેને સાંભળીને ત્યાં હજાર દરેક લોકો ચોંકી ગયા હતા, ચાલો જાણીએ શું કહ્યું એમને.. 

અમિતાભ બચ્ચનને લઈને મનોજ વાજપેયીએ કહી આ વાત 
મનોજ વાજપેયી એ આરજે સિધ્ધાર્થ કન્નને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે, 'અમિતાભ બચ્ચનના ઘરની બહાર દર રવિવારે મોટી સંખ્યામાં ફેન્સનો જમાવડો જોવા મળે છે, દર રવિવારે અમિતાભ બહાર આવીને તેના ફેન્સને એક પોતાની એક ઝલક બતાવવા માટે બહાર આવે છે. શાહરુખ ખાન દર અઠવાડિયે તેમના ઘર મન્નતની બહાર તેમના ચાહકોને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે, સલમાન ખાન તેના જન્મદિવસ અને ખાસ પ્રસંગોએ તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં જોવા મળે છે. તેની એક ઝલક જોઈને ચાહકો બૂમો પાડવા લાગે છે.

મનોજ વાજપેયી એ જણાવી સ્ટારની વ્યાખ્યા 
આ વિશે વાત કરતાં એમને આગળ કહ્યું કે, “ખબર છે સ્ટાર શું હોય છે? સ્ટાર છે બચ્ચન સાહેબ, જેમના બંગલા પાસેથી હું પસાર થાઉં છું તો હું જોઉં છું કે તેમની એક ઝલક મેળવવા માટે રસ્તો જામ છે. 80 વર્ષની ઉંમરે લોકો તેમને જોવા માટે તેમના ઘરની બહાર કલાકો સુધી ઉભા રહે છે. સલમાન ખાનને જુઓ, તેના ઘરની બહાર એટલી ભીડ જમા થાય છે કે લાઠીચાર્જ કરવો પડે છે. શાહરૂખને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. આને સ્ટારડમ કહેવાય. 

હું એક અભિનેતા છું. સ્ટાર્સ સલમાન અને શાહરૂખ છે 
સ્ટારની વ્યાખ્યા વિશે વાત કરતાં મનોજ વાજપેયીએ કહ્યું કે "અમે શું છીએ? પ્રેક્ષકો અમારું સન્માન કરે છે. જ્યારે અમે મળીએ છીએ, ત્યારે તેઓ કહે છે, 'તમે શાનદાર કામ કરો છો, અમે તમારી દરેક ફિલ્મ જોઈએ છીએ પણ જેમ સલમાન અને શાહરૂખની વાત આવે કે તે લોકો બૂમો પાડવા લાગે છે. ટૂંકમાં હું એક અભિનેતા છું. સ્ટાર્સ છે સલમાન ખાન, શાહરૂખ ખાન. હું જનતાનો એક ભાગ છું. હું અહીંથી જ આવ્યો છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ