બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA કિરીટ પટેલના બગાવતી સૂર નરમ પડ્યા, કોંગ્રેસે આપી માગણીઓ પૂરી કરવાની ખાતરી

પીછે હઠ / MLA કિરીટ પટેલના બગાવતી સૂર નરમ પડ્યા, કોંગ્રેસે આપી માગણીઓ પૂરી કરવાની ખાતરી

Published By: Mit Soni

Last Updated: 03:49 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રસ નેતા કિરીટ પટેલના રાજીનામાંને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે પાટણ કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બે માગણીઓ મુદ્દે આશ્વાસન મળ્યાની કિરીટ પટેલે વાત કરી છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં ચાલી રહેલ જૂથવાદને લઈ રાજીનામું આપે તેવી શક્યતાઓ હતી પરંતુ તેઓએ હવે પીછે હઠ કરી છે અને આ નિર્ણય મોકુફ રાખ્યો છે. જો કે આ બધી અટકળોનો હવે અંત આવ્યો છે અને કિરીટ પટેલ દ્વારા કોંગ્રેસના હાઈ કમાન્ડ સાથે વાત કરવામાં આવી છે. સાથે જ કિરીટ પટેલે જણાવ્યું હતું કે રાજીનામુ આપવામાં હજુ અડધો કલાકની વાર છે. સાથે જ કહ્યું કોંગ્રેસ તરફથી બે માગણીઓનું આશ્વાસન મળ્યું છે..

vtv app promotion

કિરીટ પટેલે તુષાર ચૌધરી પર સાધ્યું નિશાન

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી પર પણ કિરીટ પટેલે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે દંડકનું પદ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું, તુષાર ચૌધરીએ નહીં આવું કિરીટ પટેલે તુષાર ચૌધરીને કહ્યું હતું.

વધુ વાંચો: પાટણના MLA કિરીટ પટેલ આપશે રાજીનામું? અંદરોઅંદર ચાલતા જૂથવાદથી છે નારાજ

પાટણ કોંગ્રેસનો વિરોધ

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા કોંગ્રેસ મા કકરાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયમા નારાજગીને લઈ તાળાબંધી કરવામાં આવી હતી. જેનુ મુખ્ય કારણ કે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે કોંગ્રેસ ના પાટણ ઘારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અનુસૂચિત જાતિ ના પૂર્ણ પ્રમુખ સહિતના કાર્યકરોએ નોઘાવ્યો હતો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress MLA Patan Patan Congress Kirit Patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ