બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / PM કિસાન યોજનામાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સરળ રીત, આધાર નંબર વગર થશે કામ

photo-story

5 ફોટો ગેલેરી

જાણવા જેવું / PM કિસાન યોજનામાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સરળ રીત, આધાર નંબર વગર થશે કામ

Last Updated: 12:05 AM, 16 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આપણાં દેશમાં 50 ટકાથી પણ વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જ્યારથી PM કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી ખેડૂતોને સરકારી યોજનાનો લાભ મળે છે. પરંતુ આ લાભ મેળવવા માટે ખેડૂતોને પીએમ કિસાન યોજના પર મોબાઈલ નંબર અપડેટ કરવો જરૂરી છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે નંબર અપડેટ કરી શકાય.

1/5

photoStories-logo

1. વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાયતા

આ યોજના પ્રમાણે ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા ડીબીટીના મધ્યમે ખાતામાં મોકલવામાં આવે છે, જે દર ચાર મહિને 2,000 રૂપિયાના હપ્તા તરીકે મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સરળતાથી થશે નંબર અપડેટ

પીએમ કિસાન યોજનામાં નંબર અપડેટ કરવો એક દમ સરળ છે, આજે આપણે આ સરળ પધ્ધતિથી જાણીશું કે કેવી રીતે આધાર નંબર વગર પણ તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કઈ રીતે અપડેટ થશે નંબર?

સૌ પ્રથમ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની આધિકારિક વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું. વેબસાઇટ પર ગયા પછી FARMERS CORNER સેકશન પર જઈને Update Mobile Number વિકલ્પ પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આધાર નંબર વગર થશે કામ

Update Mobile Number વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમે રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર બંનેમાંથી કોઈ એક નંબર નાખો. તમારી પાસે જો આધાર નંબર નથી તો પણ તમે રજીસ્ટ્રેશન નંબરથી પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. નવો મોબાઈલ નંબર નાખો

આટલું કર્યા પછી કેપચા કોડ લખીને સર્ચ પર ક્લિક કરો. 'Edit' ઓપ્સન પર ક્લિક કરો અને નવો નંબર નાખીને અપડેટ બટન પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Update mobile number PM Kisan Samman Nidhi Yojana

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ