બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / how to success your business digital marketing helps your business to grow

તમારા કામનું / બિઝનેસમાં થઇ રહ્યું છે નુકસાન? તો આજથી ફોલો કરો ડિજિટલ માર્કેટિંગની આ રીત, રહેશો ફાયદામાં

Manisha Jogi

Last Updated: 01:55 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં બિઝનેસ ગ્રો કરવા માટે ડિજિટલ માર્કેટિંગ મદદરૂપ થાય છે. કોઈ ટાર્ગેટ પ્રાપ્ત કરી લેવામાં આવે તો સમજી જવું જોઈએ કે, બિઝનેસ વિસ્તારિત થઈ રહ્યો છે.

  • બિઝનેસ શરૂ કરવાની સાથે બિઝનેસ વિસ્તારિત કરવો જરૂરી
  • બિઝનેસ ગ્રો કરવા માટે ડિજિટલ માર્કેટિંગ મદદરૂપ થાય છે
  • બિઝનેસમાંથી પ્રોફિટ મેળવવો પણ ખૂબ જ જરૂરી છે

બિઝનેસ શરૂ કરવાની સાથે બિઝનેસ વિસ્તારિત કરવો પણ જરૂરી છે. આજના સમયમાં બિઝનેસ ગ્રો કરવા માટે ડિજિટલ માર્કેટિંગ મદદરૂપ થાય છે. કોઈ ટાર્ગેટ પ્રાપ્ત કરી લેવામાં આવે તો સમજી જવું જોઈએ કે, બિઝનેસ વિસ્તારિત થઈ રહ્યો છે. બિઝનેસમાંથી પ્રોફિટ મેળવવો પણ ખૂબ જ જરૂરી હોય છે. આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગથી બિઝનેસ વિસ્તારિત કરી શકાય છે. 

ગ્રાહકો સાથે કમ્યુનિકેટ કરવા માટે ડિજિટલ માર્કેટિંગ ખૂબ જ સારી રીત છે. જેની મદદથી ગ્રાહકની જરૂરિયાત સમજી શકાય છે અને તેમને સારી સર્વિસ આપી શકીએ છીએ. ડિજિટલ માર્કેટિંગતી બિઝનેસ વિસ્તારિત કેવી રીતે શકાય, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

રોજ કંઈક નવું શીખો
રોજ કંઈક નવું શીખવાની કોશિશ કરો, નવી સ્કિલ ડેવલપ થાય તે રીતે ક્લાયન્ટ સામે પ્રેઝન્ટેશન કરવામાં મદદ થઈ શકે છે. ખુદનો વિકાસ ના કરી શકીએ તો બિઝનેસ ગ્રો નહીં કરી શકીએ. 

બજારની પરિસ્થિતિ પર ધ્યાન આપો
બજારમાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેના પર ધ્યાન આપવું જોઈએ. માર્કેટને એનેલાઈઝ કરવું જોઈએ. કઈ કંપની ડિજિટલ માર્કેટિંગથી આગળ વધી રહી છે, તેની જાણકારી હોવી જોઈએ. લોકોને કઈ વસ્તુ વધુ પસંદ છે, જેનાથી બિઝનેસ ગ્રો થઈ શકે, તેના પર ધ્યાન આપવું જોઈએ. 

ગ્રાહકની જરૂરિયાત ઓળખો
ગ્રાહકને શું જોઈએ છે, તેની જાણકારી હોવી જોઈએ. ગ્રાહકની જરૂરિયાત અને બજાર અનુસાર કામ કરવું જોઈએ. ગ્રાહકનો વિશ્વાસ ના જીતી શકો, ત્યાં સુધી બિઝનેસનો વિકાસ થઈ શકતો નથી. આ કારણોસર ગ્રાહકનો વિશ્વસ જીતવો જરૂરી છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ