બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / how to spot a fake website everything you should check

જાણવા જેવું / Website અસલી છે કે ફ્રોડ? જાણો કેવી રીતે ખ્યાલ આવશે, એક ભૂલ કરી શકે છે એકાઉન્ટ ખાલીખમ

Arohi

Last Updated: 04:25 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Spot A Fake Website: હેકર્સ કે ફ્રોડ કરનાર લોકો માટે કોઈ વેબસાઈટનું ફેક વર્ઝન બનાવવું કોઈ મુશ્કેલ કામ નથી. ફેક વેબસાઈટ બનાવીને સ્કેમર્સ લોકોની જાણકારી મેળવી લે છે અને પછી તેમને પોતાના જાણમાં ફસાવે છે.

  • Website અસલી છે કે ફ્રોડ? 
  • આ રીતે આવી જશે ખ્યાલ 
  • એક ભૂલ કરી શકે છે એકાઉન્ટ ખાલી 

આ ડિજિટલ યુગમાં ડેટા પૈસાથી પણ વઘારે કિમતી છે. જો તમારો કોન્ફિડેન્શિયલ ડેટા કોઈના હાથે લાગી જાય તો આ તમને કોઈ પણ પ્રકારે બ્લેકમેલ કરી શકે છે. આજે અમે તમને એ જણાવીશું કે તમે કેવી રીતે નકલી અને અસલી વેબસાઈટની ઓળખ કરી શકો છો. 

Address Bar
વેબસાઈટના એડ્રેસ બારને ધ્યાનથી વાંચો. જુઓ કે તેમાં https લખ્યું છે કે નહીં. S તેમાં સિક્યો કનેક્શનને દર્શાવે છે. નકલી વેબસાઈટના એડ્રેસમાં જરૂર કંઈક ભુલ હશે કારણ કે એક જ નામની 2 વેબસાઈટ નથી બની શકતી. જેમ કે Amazonનું ફેક વર્ઝન કોઈ આવી રીતે બનાવી શકે છે AmazOn.

જો વાબસાઈટમાં તમને ખોટો સ્પેલિંગ, અધુરા સેંટેસ અને બીજી સસ્પીશિયસ વસ્તુ જોવા મળે છે તો સમજો કે આ વેબસાઈટ અસલી નથી. 

About Us અને Contact Us
કોઈ પણ વેબસાઈટની આ 2 વસ્તુઓને જરૂર ચેક કરો. જો તમને તેમાં યોગ્ય જાણકારી નથી મળતી તો સમજો વેબસાઈટમાં કંઈક ગડબડ છે. વેબસાઈટ કે તે કંપની સાથે જોડાયેલા મોટાભાગની જાણકારી તમે સોશિયલ મીડિયા પર પણ જોઈ શકો છો. 

જો સંભવ છે તો ઓનલાઈન વેબસાઈટ ચેકર ટૂલનો ઉપયોગ કરો. તેનાથી તમને સરળતાથી જાણકારી મળી જશે કે કોઈ વેબસાઈટ અસલી છે કે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ