બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સંબંધ / how to build trust in relationship quickly follow 5 tips avoid fighting

લાઇફસ્ટાઇલ / શું તમારી પર પાર્ટનરને નથી ભરોસો? તો વિશ્વાસ જીતવા માટે અપનાવો આ 5 ટ્રિક્સ, સંબંધોમાં આવી જશે મિઠાશ

Manisha Jogi

Last Updated: 12:12 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે એકબીજા પરનો વિશ્વાસ ઓછો થવા લાગે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે. વિશ્વાસ એ સંબંધનો પાયો છે. રિલેશનશીપમાં કેટલીક બાબતો અપનાવવાથી વિશ્વાસ જીતી શકાય છે.

  • કોઈપણ સંબંધની શરૂઆત વિશ્વાસથી થાય છે
  • સંબંઘમાંથી વિશ્વાસ દૂર થવા લાગે તો શું કરવું જોઈએ?
  • રિલેશનશીપમાં કેટલીક બાબતો અપનાવવાથી વિશ્વાસ જીતી શકાય છે

કોઈપણ સંબંધની શરૂઆત વિશ્વાસથી થાય છે. જ્યારે તમે એકબીજા વિશ્વાસ કરો, એકબીજા સાથે ઊભા રહો તો સંબંધ વધુ મજબૂત થાય છે. સંબંઘમાંથી વિશ્વાસ દૂર થવા લાગે તો શું કરવું જોઈએ? જ્યારે એકબીજા પરનો વિશ્વાસ ઓછો થવા લાગે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે. વિશ્વાસ એ સંબંધનો પાયો છે. રિલેશનશીપમાં કેટલીક બાબતો અપનાવવાથી વિશ્વાસ જીતી શકાય છે. 

માફી માંગતા શીખો- માફી માંગવી એ સરળ વાત નથી. તે સમયે ગભરામણ થઈ શકે છે, પરંતુ જો તમે ભૂલ કરી હોય તો માફી માંગવી જરૂરી છે. તે માટે પહેલા એકલા રહીને પ્રેક્ટીસ કરો અને વાતચીત કરવા માટે સમય માંગો. 

જે પણ ભૂલ કરી હોય તેનો સ્વીકાર કરો- તમે કોઈપણ પ્રકારની ભૂલ કરી હોય તો તેનો સ્વીકાર કરો અને કહો કે, હવેથી આવું નહીં થાય. જો તમારાથી કોઈ કાગળ ખોવાઈ ગયું હોય તો તેનો સ્વીકાર કરો કે, તમારે તે કાગળ સાચવીને મુકવું જોઈતું હતું.

વાત ધ્યાનથી સાંભળો- જ્યારે એકબીજા તરફથી સંપૂર્ણ ભાગ લેવામાં આવે ત્યારે યોગ્ય વાતચીત થાય છે. આ કારણોસર જ્યારે પાર્ટનર તમને કોઈ વાત જણાવે તો તેને ધ્યાનથી સાંભળો અને તમે તે વાત યોગ્ય પ્રકારે સાંભળી અને સમજી રહ્યા છો, તે પ્રકારે વર્તવું જોઈએ. 

સોરી લખો- જો તમારું પાર્ટનર તમારી સાથે વાત કરવા નથી માંગતો અથવા તમે યોગ્ય પ્રકારે વાત નથી કરી શકતા, તો તમે ચિટ્ઠી લખીને સોરી બોલી શકો છો. તમે તમારા પાર્ટનરને હાથથી અથવા ઈમેઈલથી તમામ વાત જણાવી શકો છો. તે માટે સારી ભાષાનો ઉપયોગ કરો. 

ઝઘડા ના કરો- રિલેશનશીપમાં વિશ્વાસ જાળવી રાખવા માટે ઝઘડા ના કરો. જો મતભેદ થાય તો તેને ક્યારેય પણ ઝઘડાનું કારણ ના બનવા દેશો. સંબંધને વધુ મહત્ત્વ આપો, મતભેદને નહીં. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ