બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:19 PM, 4 August 2023
ADVERTISEMENT
દિલ્હી સહિત અનેક રાજ્યોમાં આઈ ફ્લૂના કેસ વધી રહ્યા છે. આઈ ફ્લૂને કંજક્ટિવાઈટીસ અને પિંક આઈઝ તરીકે ઓળખવામાં આવે છે. ચોમાસામાં આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસામાં બેક્ટેરિયાનો ઉપદ્રવ વધી જાય છે, જેના કારણે આંખમાંથી પાણી નીકળે છે અને આંખોમાં ખંજવાળ આવે છે. આઈ ફ્લૂ સંક્રામક હોય છે, જે એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે. આઈ ફ્લૂ એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં કેવી રીતે ફેલાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આઈ ફ્લૂ (What is Eye Flu)
આઈ ફ્લૂ, આંખોમાં થતુ એક ઈન્ફેક્શન છે, જેને કંજક્ટિવાઈટીસ પણ કહેવામાં આવે છે. આ ઈન્ફેક્શનના કારણે સંક્રમિત વ્યક્તિની આંખો લાલ થઈ જાય છે. ઉપરાંત આંખોમાંથી પાણી પણ નીકળે છે, જેના કારણે સ્પષ્ટ દેખાતું નથી.
ADVERTISEMENT
આઈ ફ્લૂના લક્ષણો (Eye Flu Symptoms)
ADVERTISEMENT
આઈ ફ્લૂ એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં કેવી રીતે ફેલાય છે? (How Eye Flu Speards One Person to Another)
ADVERTISEMENT
આઈ ફ્લૂથી બચવાના ઉપાય (Eye Flu Prevention Tips)
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.