બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / horoscope 2023 moon and jupiter conjunction on 10th july will make these zodiac sign

યુતિ / 48 કલાકમાં થશે છપ્પરફાડ પૈસાની આવક: આ રાશિના જાતકોને થશે જોરદાર ધનલાભ, ચંદ્ર-ગુરુની યુતિ બનાવશે ધનવાન

Manisha Jogi

Last Updated: 12:54 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રની અવધિ સૌથી ઓછી હોય છે. ચંદ્ર અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. ચંદ્ર 10 જુલાઈના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે.

  • તમામ ગ્રહનું અલગ અલગ મહત્ત્વ
  • ચંદ્રની અવધિ સૌથી ઓછી હોય છે
  • આ રાશિના જાતકોને થશે છપ્પરફાડ લાભ

જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહનું અલગ અલગ મહત્ત્વ છે. તમામ ગ્રહ એક નિશ્ચિત અવધિ પૂર્ણ કર્યા પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ચંદ્રની અવધિ સૌથી ઓછી હોય છે. ચંદ્ર અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. ચંદ્ર 10 જુલાઈના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં પહેલેથી જ ગુરુ ગ્રહ બિરાજમાન છે અને ચંદ્ર સાથે મળીને યુતિનું નિર્માણ કરશે. બે ગ્રહો એક રાશિમાં આવે તો શુભ અથવા અશુભ પરિણામ પ્રદાન કરે છે. ચંદ્ર અને ગુરુની યુતિને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થશે. 

આ રાશિના જાતકોને લાભ થશે
મેષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો પર સારી અસર થશે. વેપારીઓના જીવનમાં સફળતાના દિવસો શરૂ થશે. આ પરિસ્થિતિમાં મન શાંત રાખો અને કોઈ કામની શરૂઆત કરો. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે અને ઘરમાં સારું વાતાવરણ રહેશે. 

કર્ક
ગુરુ અને ચંદ્રની યુતિથી આ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક લાભ થશે, કમાણીના નવા રસ્તાઓ ખુલશે. પરિવારના સભ્યોનો વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. માનવામાં આવે છે કે, રિલેશનશીપ સાથે સંબંધિત તણાવ દૂર થશે અને નસીબનો સાથ મળશે તથા ધનપ્રાપ્તિનો પ્રબળ યોગ બનશે. 

ધન
ચંદ્ર અને ગ્રહની યુતિના કારણે ધન રાશિના જાતકોના જીવન પર સારી અસર થશે. ધન રાશિના જાતકો માટે હાલનો સમય ખૂબ જ શુભ છે. જે પણ કામ અટકેલ છે, તે કામ પૂર્ણ થશે. તમે કોઈ ધાર્મિક કાર્ય સાથે જોડાયેલ છે, તો તે કાર્યમાં સફળતા મળશે. ઘરેલુ કામકાજ પૂર્ણ કરવા માટે બાળકોની સહાયતા મળશે. પ્રેમ અને રોમાન્સ મામલે લોકો લકી રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ