બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / high profile gambling Imperial Hotel rajkot

જુગારધામ / નવો કાંડ: અશ્લીલ ડાન્સથી ચર્ચામાં આવેલી રાજકોટની ઇમ્પિરિયલ હોટલમાં હવે જુઓ શું આવ્યું સામે

Hiren

Last Updated: 07:19 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની જાણીતી ઈમ્પીરિયલ પેલેસ હોટલના રૂમમાં એક યુવતીના અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ ઇમ્પિરિયલ પેલેસ હોટલ ફરી ચર્ચામાં આવી છે.

  • રાજકોટની ઇમ્પિરિયલ હોટેલ ફરી ચર્ચામાં 
  • હોટેલમાંથી હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું
  • જાણીતા બિલ્ડરો સહિત 10 જુગારીઓને પોલીસે ઝડપ્યા

ગત મહિને જ રાજકોટની હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં અશ્લીલ મહેફિલનો બનાવનો વીડિયો વાયરલ થતાં હોટલ ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેવામાં હવે ફરી આ જ હોટલ ચર્ચામાં આવી છે.  ઇમ્પિરિયલ હોટેલમાંથી હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું. જાણીતા બિલ્ડરો સહિત 10 જુગારીઓ જુગાર રમતા હતા. લાખોના મુદ્દામાલ સાથે જુગારીઓને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા હતા. ક્રાઈમબ્રાંચે હોટેલના છઠ્ઠા માળે દરોડા કર્યા હતા. રૂમ નંબર 605માં જુગાર રમાઈ રહ્યો હતો. આ દરોડાને લઇને પોલીસ પત્રકાર પરિષદ કરશે.

હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં અશ્લીલ મહેફિલ સામે આવી હતી

રાજકોટની હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં અશ્લીલ મહેફિલનો એક બનાવ સામે આવ્યો હતો. જેને કાયદાો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. શહેરની વચ્ચો વચ્ચ આવેલી હોટલમાં યુવતીઓને બોલાવામાં આવી હતી. જ્યા તેમની પાસે અશ્લિલ ડાન્સ કરવામાં આવ્યો છે. જેના કારણે આ બનાવ હાલમાં ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.   મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. તે વીડિયોમાં નમાંકિત ઉદ્યોગપતિઓની હાજરી હતી. તેની સાથે જ સૌથી આધુનિક હોટલમાં આ અશ્વલીલ કાર્યક્રમ થયો હતો જેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે.VTVએ વીડિયો દર્શાવતા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા, રાજકોટ ક્રાઇમ બ્રાંચના અધિકારી હોટલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી

હોટેલની બાજુની બિલ્ડિંગથી વીડિયો ઉતાર્યો

સરાજાહેર હોટેલમાં થઈ રહેલી અશ્લીલ ડાંસની મહેફિલનો વીડિયો હોટેલની બાજુની બિલ્ડિંગમાંથી ઉતારવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હોટલમાં અશ્લીલ હરકતો થઈ રહી છે. યુવતી ડાન્સ કરી રહી છે અને તમાશો શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ જોઈ રહ્યા છે.ત્યારે વીડિયો વાયરલ થતાં હોટલની રૂમમાં ચાલતા અશ્લીલ કારસ્તાનનો ભાંડફોડ થયો હતો. હોટેલનો રૂમ કોણે બૂક કરાવ્યો તપાસનો વિષય છે. તે સાથે જ હોટલના છઠ્ઠા માળે અશ્લીલતાના તમાશામાં કોણ-કોણ હાજર હતું તે સૌથી મોટો સવાલ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ