બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / 'અહીં જસ્ટિન ટ્રુડોનું શાસન છે', કેનેડાના રસ્તા પર ભારતીય સ્ટુડન્ટ્સનું કેમ અપમાન? જુઓ વીડિયો

NRI / 'અહીં જસ્ટિન ટ્રુડોનું શાસન છે', કેનેડાના રસ્તા પર ભારતીય સ્ટુડન્ટ્સનું કેમ અપમાન? જુઓ વીડિયો

Last Updated: 12:28 PM, 3 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરટીએન કેનેડાના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

આરટીએન કેનેડાના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, 'એક વ્યક્તિએ વીડિયો બનાવીને કેનેડા આવતા ભારતીયોનું અપમાન કર્યું. જ્યારે તે પોતે વિદેશી છે.

કેનેડામાં સામાન્ય ભારતીયો પણ લોકોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે વીડિયોમાં એક વ્યક્તિ જાતિવાદી ટિપ્પણી કરી રહ્યો છે. તેમને 'રિફ્યૂજી' અને શરણાર્થી પણ કહે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતા લોકો ભારતના છે અને વિદ્યાર્થીઓ છે.

આરટીએન કેનેડાના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, 'એક વ્યક્તિએ વીડિયો બનાવીને કેનેડા આવતા ભારતીયોનું અપમાન કર્યું. જ્યારે, તે પોતે વિદેશી છે. અંદાજે 38 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે રેકોર્ડિંગ કરનાર વ્યક્તિ સામે હાજર કેટલાક લોકો પર સવાલ ઉઠાવી રહી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વીડિયોમાં દેખાતા યુવક-યુવતીઓ ભારતીય છે કે નહીં.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

વીડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે, 'ભારતથી આ રેફ્યુજી અહીં આવ્યા છે. અહી જસ્ટિન ટ્રુડોનું શાસન છે. ઘણા ભારતીયો છે. તે પછી તે સમુહ તરફ જાય છે અને કેમેરાને ઝૂમ ઇન કરીને કહે છે, 'આમાંથી મોટા ભાગના ભારતના છે. જસ્ટિન ટ્રુડોનો આભાર. આ દરમિયાન યુવક-યુવતીઓ વીડિયો બનાવનાર વ્યક્તિને નજરઅંદાજ કરતા જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ NRI / ભારતીયો માટે આ દેશે લંબાવી વિઝા ફ્રી ટ્રાવેલની અવધિ, હવે આ તારીખ સુધી તમે મોજથી ફરી શકશો

આરટીએનએ ડિસેમ્બર 2024નો પોતાનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એક માણસ ભોજન કરી રહેલા કપલને પરેશાન કરી રહ્યો છે. આરટીએનનું કહેવું છે કે આ એ જ વ્યક્તિ છે અને વીડિયોમાં દેખાતું કપલ ભારતીય છે. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે 44 મિલિયન વધુ ઇમિગ્રન્ટ્સ તેમની અર્થવ્યવસ્થા ચલાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada Videos NRI news Justin Trudeau
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ