બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / healthy diet tips eat these foods to get rid of back pain

અકસીર સારવાર / વર્ષો જૂના પીઠના દર્દમાંથી કાયમી મળશે મુક્તિ, આજથી જ ચાલુ કરી દો આ ફૂડ્સનું સેવન

Premal

Last Updated: 05:15 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીઠના દુ:ખાવામાંથી છૂટકારો મેળવવા માટે આ ફૂડ્સનું સેવન કરવુ જોઈએ.

  • શું તમને પીઠમાં ખૂબ દુ:ખાવો થાય છે?
  • પીઠના દુ:ખાવામાંથી રાહત મેળવવા કરો આ ઉપાય
  • આ ફૂડ્સનું કરો સેવન, પીઠનો દુ:ખાવો થઇ જશે ગાયબ 

બ્રોકલી

બ્રોકલીમાં વિટામિન સી અને ઈ સિવાય ઘણા પોષક તત્વો રહેલા હોય છે. આ ગુણોને કારણે આ શરીરમાં થતા દુખાવાને તો ઘટાડે છે, આ સાથે ટૂંક સમયમાં રિકવર થવામાં મદદરૂપ છે. તમે બ્રોકલીની શાકભાજી અથવા સૂપ બનાવીને પી શકો છો. 

ડ્રાયફ્રૂટ્સ

ડ્રાયફૂટ્સ શરીરમાં પોષક તત્વો જેવા કે પ્રોટીન, ફાઈબર અથવા અન્યની કમી થવાથી વારંવાર પીઠમાં દુ:ખાવો રહી શકે છે. આ પોષક તત્વોની કમીને પૂરી કરવા માટે ડ્રાયફ્રૂટ્સનુ સેવન કરો. ધ્યાન રાખો કે ડ્રાયફ્રૂટ્સને રાત્રે પલાળીને રાખ્યા બાદ જ ખાવા જોઈએ.

સીડ્સ

ચિયા અથવા અળસીના બીજમાં ઘણા એવા હેલ્થના ફાયદા હોય છે, જે પીઠના દુ:ખાવામાંથી રાહત ના આપે તો કઈ નહીં તમને અન્ય આરોગ્ય સંબંધી લાભ પહોંચાડે છે. તમે અળસીના બીજને આખી રાત પલાળીને રાખી દો અને સવારે તેને મિક્સ કરીને પીવો. 

માછલી 

નિષ્ણાંતો મુજબ જો શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની અછત હોય તો થાક અને શરીરના ભાગમાં દુ:ખાવાનુ કારણ બની શકે છે. આ સ્થિતિમાં સૌથી વધુ પીઠમાં દુ:ખાવો રહેવા લાગે છે. એવામાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ફિશનુ સેવન અઠવાડિયામાં એક વખત જરૂર કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ