બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health tips get these benefi by eating besan roti

Health Tips / ઘઉં નહીં દરરોજ ખાવ આ લોટની રોટલી, વજન ઘટવાની સાથે સ્વાસ્થ્યને થશે જોરદાર લાભ

Arohi

Last Updated: 03:33 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છે અથવા તો ડાયેટ કરી રહ્યા છે તેઓ ઘઉંની રોટલી બંધ કરીને આ લોટની રોટલી ખાવાનું શરૂ કરી દે. તેનાથી સ્વાસ્થ્યને જોરદાર ફાયદો થાય છે.

  • ઘઉંની રોટલી વધારી શકે છે વજન 
  • વજન ઉતારવા ખાલ આ લોટની રોટલી 
  • સ્વાસ્થ્યને થશએ જોરદાર ફાયદો 

ચણાના લોટની રોટલી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો ઘઉંના રોટલાની જગ્યા પર તમારા આહારમાં ચણાના લોટની રોટલીનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. ચણાનો લોટ ખાવાથી વજન ઘટાડવાની સાથે પાચનતંત્ર પણ મજબૂત બને છે. આનું કારણ એ છે કે બેસનની રોટલીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

બેસનની રોટલી ખાવાના ફાયદા


વજન ઘટાડવામાં મળે છે મદદ
ચણાના લોટની રોટલી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ચણાના લોટમાં કાર્બોહાઈડ્રેટ, આયર્ન અને ફાઈબર મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ જો તમે ઘઉંને બદલે ચણાનો લોટ ખાઓ છો તો શરીરમાં ચરબી જમા થતી નથી. જેના કારણે વજન વધતું નથી. આ કારણ છે કે ચણાના લોટની રોટલી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમે બહારની વસ્તુઓ પણ ખાતા નથી.

એનીમિયાથી રાહત
ચણાનો લોટ ખાવાથી એનીમિયા દૂર થાય છે. કારણ કે બેસનની રોટલીમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. સાથે ચણાના લોટની રોટલી શરીરના થાક અને નબળાઇને દૂર કરવામાં પણ મદદ કરે છે.

મજબૂત બને છે રોગપ્રતિકારક શક્તિ 
ચણાના લોટની રોટલી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. બેસનની રોટલીમાં વિટામિન બી, પ્રોટીન હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આવી સ્થિતિમાં જો તમે પણ વારંવાર બીમાર પડો છો, તો તમે તમારા આહારમાં ચણાના લોટની રોટલીનો સમાવેશ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ