બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health tips dry mouth while sleeping causes symptoms and prevention
Last Updated: 11:19 PM, 4 February 2024
ADVERTISEMENT
સવારે ઉઠ્યા પછી ગળુ સુકાવા લાગે છે. રાત્રે સૂતા સમયે પણ મોઢુ તથા ગળુ સુકાય છે. આ એક નોર્મલ પ્રોબ્લેમ છે. ઊંઘતા સમયે મોઢામાં લાળ ઓછી બને છે, પરંતુ રોજ રોજ આ પ્રકારે થાય તો સાવધાન થઈ જવું. આ પ્રકારની પ્રોબ્લેમ થાય તો તે ગંભીર બિમારીનો સંકેત આપે છે.
સૂતા સમયે મોઢુ સુકાવાનું કારણ
ADVERTISEMENT
નિષ્ણાંતોનો મત
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર સૂતા સમયે મોઢુ સુકાવું તે એક સામાન્ય પ્રોબ્લેમ હોય છે. વારંવાર આ પ્રોબ્લેમ થાય તો તે ઓટોઈમ્યૂન ડિસઓર્ડનો સંકેત હોઈ શકે છે. જેમાં શરીરમાં ઈમ્યૂનિટી ઓછી થવા લાગે છે. આંખ, મોઢુ અને તેની આસપાસના અંગોમાં ડ્રાઈનેસ થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો સાવધાન થઈ જવું અને તાત્કાલિક ડોકટરની સલાહ લેવી.
ADVERTISEMENT
સૂતા સમયે મોઢુ સૂકાવાના લક્ષણ
ADVERTISEMENT
કેવી રીતે બચી શકાય?
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT