ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 4 જુલાઈએ શુક્રનું સિંહમાં ગોચર, આ રાશિઓનું ભાગ્ય બદલાશે

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 4 જુલાઈએ શુક્રનું સિંહમાં ગોચર, આ રાશિઓનું ભાગ્ય બદલાશે

Last Updated: 11:33 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શુકનું આગામી ગોચર 8 જૂનના રોજ થશે. ત્યાર બાદ 4 જુલાઈના રોજ તે કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર અમુક લોકોનું ભાગ્ય ચમકાવશે.

1/6

photoStories-logo

1. શુક્ર ગોચર

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ, સુંદરતા, વૈભવ અને આકર્ષણનો કારક માનવામાં આવે છે. એવામાં 8 જૂન સોમવારના રોજ શુક્ર ચંદ્રની કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 8 જૂનથી 4 જુલાઈની સાંજ સુધી શુક્ર કર્ક રાશિમાં રહેશે. ત્યારબાદ શુક્રનું આગામી ગોચર સિંહ રાશિમાં શનિવાર 4 જુલાઈના રોજ થશે. સિંહ એ સૂર્ય દેવ દ્વારા શાસિત રાશિ છે. આથી અમુક રાશિઓ એવી છે જેમને આ ગોચરથી લાભ થશે. ચાલો તેવી રાશિઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

સિંહ રાશિમાં શુક્રના ગોચર બાદ તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતામાં વધારો થઈ શકે છે. જેમાં આર્ટિસ્ટ, કન્ટેન્ટ ક્રિએટર અને શિક્ષકો માટે આ આદર્શ સમય હોઈ શકે છે. આ દરમિયાન રોકાણના મોકા ઊભા થઈ શકે છે. જેનાથી સારો એવો નફો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મિથુન

શુક્રનું આ ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેમાં લવ લાઈફ માટે આ સારો સમય સાબિત થઇ શકે છે. વર્ક પ્લેસ પર સિનિયર અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને નાણાકીય લાભના મોકા ઉભા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

શુક્રનું સિંહમાં ગીચર તમારા માટે શુભ સાબિત થશે. જેમાં તમને તમારા કરિયરમાં સફળતાનો અનુભવ થઈ શકે છે. સર્જનાત્મક ક્ષેત્રોમાં પ્રયાસોથી આર્થિક લાભ થઈ શકે છે. પ્રોફેશનલ લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વૃશ્ચિક

સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા માટે કરિયર, પ્રતિષ્ઠા અને ફેમ પર સકારાત્મક અસર કરી શકે છે. જેમાં કરિયરમાં પ્રમોશન મળી શકે છે. ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને લાભ થઈ શકે છે અને તેમની આવકમાં વધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Leo Venus Scorpio
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ