બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health old fashion exercise healthy diet and socializing key to health

હેલ્થ ટિપ્સ / જવાની ગયા બાદ પણ રહેવા માંગો છો ફિટ અને હેલ્ધી? તો આજથી જ ફૉલો કરો આ 3 ઓલ્ડ પેટર્ન, બીમારીઓ છૂ!

Arohi

Last Updated: 09:11 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Old Fashion Exercise Secret To Healthy In Old Age: જો વૃદ્ધા વસ્તામાં દરેક પ્રકારની બીમારીથી દૂર રહેવું છે તો જુની રીતો વાળી એક્સરસાઈઝ અને હેલ્ધી ડાયેટ જ પર્યાપ્ત છે. આ વાત એક રિસર્ચમાં સામે આવી છે.

  • વૃદ્ધા વસ્તામાં રહો ફિટ એન્ડ ફાઈન 
  • હેલ્ધી રહેવું હોય તો અપનાવો જુની આ આદતો 
  • ક્યારેય નહીં પડો બીમાર 

જો તમારે હંમેશા ફિટ અને હેલ્ધી રહેવું છે તો જુની રીતે જીવતા શિખો. તેમાં જુના જમાનાની એક્સરસાઈઝ, જુના જમાનાનું ભોજન અને જુના જમાના પ્રમાણે ચૌપાલ કે દરવાજા પર એક બીજાની સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત અને હંસવું. આ બધી જુની આદતોથી વર્તમાનમાં તો ફિટ રહેશો જ, વૃદ્ધા વસ્તામાં પણ ફિટ અને હેલ્ધી રહેશો. 

વૃદ્ધાવસ્તામાં ફિઝિકલ એક્ટિવિટી પડકાર 
એક રિપોર્ટ અનુસાર આવનાર સમયમાં મોટાભાગે લોકોની આયુ વધારે ઉંમર સુધી જશે. એવામાં જો કોઈ હેલ્ધી નહીં રહે તો જીવવામાં મુશ્કેલી થશે. એક રિસર્ચ અનુસાર 75થી 85 વર્ષની ઉંમરમાં અડધા લોકો શારીરિક રૂતે ખૂબ જ ગતિહીન થઈ જાય છે. 

રિપોર્ટ અનુસાર પહેલાના જમાનામાં જે સિમ્પલ એક્સરસાઈઝ થતી હતી તે એક્સરસાઈઝ આજે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના માટે તમે વોક કરી શકો છો. સાયકલ ચલાવી શકો છો અને સ્વિમિંગ કરી શકો છો. 

મગજની કસરત માટે આ વસ્તુ ખૂબ જરૂરી
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે હેલ્ધી રહેવા માટે શારીરિક અને માનસિક રૂતે પણ સ્વસ્થ્ય રહેવું જરૂરી છે. માટે માનસિક રીતે એક્સરસાઈઝ કરવી જરૂરી છે. પહેલાન જમાનામાં લોકો ચોપાલો પર કે પછી એક સાથે બેસીને ખૂબ વાતો કરતા હતા. આજે પણ માનસિક ખુશી માટે આ રીત સૌથી બેસ્ટ છે. 

મનપસંદ ભોજન 
હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયેટ પહેલી શરત છે. તેના માટે પણ જુની રીત તમારા માટે જરૂરી છે. હેલ્ધી ફૂડ ત્યારે જ રહે છે જ્યારે તે ફૂડ જે સ્થિતિમાં છે તેને મૂળ રીતે રાંધીને ખાવામાં આવે. તેને જેટલું બનાવવાનો પ્રયત્ન કરશો તેટલું જ ખરાબ થશે. માટે રોજ લીલાશાકભાજી, તાજા ફળો અને આખા અનાજનું સેવન જરૂર કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ