બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / ખૂબ શેર કરો! હાર્ટ એટેકથી જીવ બચાવાનો મળી ગયો ઉપાય, ડોક્ટરો પણ માની ગયા, આની જ જરુર હતી

કામની વાત / ખૂબ શેર કરો! હાર્ટ એટેકથી જીવ બચાવાનો મળી ગયો ઉપાય, ડોક્ટરો પણ માની ગયા, આની જ જરુર હતી

Hiralal Parmar

Last Updated: 03:13 PM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકલા હોઈએ અને હાર્ટએટેક આવે તો શું કરવું? તેને લઈને કામ લાગે તેવી વાત અહીં જણાવાઈ છે જેને ખૂબ શેર કરો જેથી કરીને ઈમરજન્સીમાં કોઈને કામ લાગી જાય.

આજકાલ હાર્ટ એટેક મોતનું મોટું કારણ બની રહ્યો છે. હાર્ટ એટેક કોઈને પણ આવી શકે છે, લોકોની સાથે હોઈએ ત્યારે તો કદાચ મળી જાય અને જીવ પણ બચી જાય પરંતુ જ્યારે એકલા હોઈએ અને મદદ માટે આજુબાજુ કોઈ ન હોય ત્યારે શું કરવું? વાંચીને ડરી ગયા ને? આવી સ્થિતિમાં કેવી રીતે મદદ લેવી તેની અહીં વાત કરાઈ છે.

કેવી રીતે ઓળખવો કે હાર્ટ એટેક આવ્યો છે?

ડાબા હાથથી દુખાવો ઉપડે અને છેક છાતી સુધી આવી જાય તો માનવું કે હાર્ટ એટેક છે અને આવી સ્થિતિમાં તમને ગભરાટ થશે, છાતીમાં પથ્થર મૂક્યો હોય તેવું લાગશે અને જીવ પણ જઈ શકે છે.

એકલા હોઈએ અને હાર્ટ એટેક આવે તો શું કરવું?

સૌથી પહેલી વાત, એકલા હોઈએ અને હાર્ટ એટેક આવે અથવા ડાબા હાથથી દુખાવો ઉપડે અને છેક છાતી સુધી આવે તો તરત જોરથી ઉધરસ ખાવાનું શરુ કરી દો, ખાંસી ન આવો તો પણ જોર જોરથી ખાંસી ખાતા રહો, સાથે ઊંડા શ્વાસ લો, આવું કરવાથી ઓક્સિજન ફેફસામાં જાય છે અને જીવ બચી જાય છે.

કફ CPR શું છે

જો કોઈ વ્યક્તિ એકલી હોય અને તેને હાર્ટ એટેક આવે તો તેણે તરત કફ સીપીઆર શરુ કરવું જોઈએ. કફ સીપીઆરમાં વ્યક્તિએ જોર-જોરથી શ્વાસ લઈ ઉધરસ ખાવાનું શરુ કરી દેવું જોઈએ. આમ કરવાથી હાર્ટ પર દબાણ આવે છે અને શરીરમાં લોહી ફરતું રહે છે.

વધુ વાંચો : VIDEO : હા મોજ હા! માયાભાઈ આહિરે બોલાવી રાસડાં-ગરબાની રમઝટ, નવરાત્રીમાં કરી માતાજીની આરાધના

ઘરમાં એસ્પિરિનની ગોળી રાખવી

આજના સમયમાં એસ્પિરિનની ગોળી ઘરમાં રાખવી હિતાવક છે જેથી કરીને હાર્ટ પર દબાણ કે હાર્ટ એટેકના લક્ષણો જણઆય તો આ ગોળી ચાવીને ખાઈ જવી જે લોહી ગંઠાઈ જવાનું કામ બંધ કરી નાખે છે અને તેનાથી હાર્ટ સુધી બ્લડનો સપ્લાય જળવાઈ રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heart attack heart attack news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ