બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health How much water should be consumed daily to stay healthy

લાઈફસ્ટાઈલ / હેલ્ધી રહેવા માટે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? જાણો એક્સપર્ટ શું કહ્યું

Vidhata

Last Updated: 11:43 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે, પરંતુ ક્યારેક પાણી સમસ્યા પણ બની શકે છે. આવું ત્યારે થાય છે જયારે તેમ એક જ વારમાં ખૂબ વધારે પાણી પીતા હોવ. જાણો શું થાય છે જયારે તમે વધારે પડતું પાણી પીવો છો...

સ્વસ્થ રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. તેથી દરરોજ પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું પાણી પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે ખોટી રીતે પાણી પીઓ છો તો તે તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. ઓછા સમયમાં વધુ પડતું પાણી પીવાથી વૉટર ટૉક્સિસિટીની સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ કે શું છે આ સમસ્યા અને એક દિવસમાં કેટલું પાણી પીવું યોગ્ય છે.

શું હોય છે વૉટર ટૉક્સિસિટી

તેને વૉટર ઇનટૉક્સિકેશન અથવા વૉટર પૉઈઝનિંગ પણ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે વધુ પડતું પાણી પીવાથી લોહીમાં સોડિયમનું સ્તર ખતરનાક રીતે ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તેને ઓળખીને તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તેનાથી સમસ્યા થઈ શકે છે. સોડિયમ શરીરના કોશિકાઓમાં અને તેની આસપાસ પ્રવાહીનું સંતુલન જાણવી રાખવા માટે જરૂરી હોય છે. જ્યારે ઓછા સમયમાં વધુ પડતું પાણી પીવામાં આવે છે, ત્યારે લોહીમાં સોડિયમનું સ્તર પાતળું થઈ જાય છે. આનાથી ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનની સમસ્યા થઈ જાય છે, જેનાથી કોશિકાઓમાં સોજો આવી શકે છે.

વધુ વાંચો: જો તમને હાઈપરટેન્શનની સમસ્યા હોય, તો આ 5 વસ્તુ ખાવાની છોડી દેજો

કેટલું પાણી યોગ્ય છે

અહેવાલો અનુસાર, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 1.2 થી 1.5 લિટર પાણી પીવું જોઈએ અને હાઈ પ્રોટીન ડાયેટ લેનારા લોકોએ દિવસમાં 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ. જે લોકો નિયમિત કસરત કરે છે તેઓએ કસરત પહેલાં, દરમિયાન અને પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ કારણ કે એક્ટિવ હોવ ત્યારે શરીર વધુ લિક્વિડ ગુમાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ