બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જાણો સૂતાની 30 મિનિટ પહેલા કેમ પીવું જોઈએ હળદરવાળું દૂધ, 5 લોકો માટે કરે છે જડીબુટ્ટી જેવું કામ
Last Updated: 10:57 PM, 25 June 2025
હળદરવાળું દૂધ પીવું શરીર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેનાથી શરીર અને મન બંનેને લાભ મળે છે. રોગપ્રતિકારક શક્તિ માટે હળદરવાળું દૂધ કોઈ વરદાનથી કમ નથી. હળદર ત્વચાના રોગો,સોજો અને ઝેરી તત્વોને મટાડવા માટે જાણીતી છે. તેમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે શરીરમાં સોજો ઘટાડે છે, રોગો સામે લડવામાં મદદ કરે છે તથા એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. હળદર અને દૂધ વાત, કફ અને પિત્તનું સંતુલન જાળવી રાખે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ચરક સંહિતા અનુસાર તેને પીવાનો બેસ્ટ ટાઈમ રાત્રે સૂવાના લગભગ 30 મિનિટ પહેલાનો છે. એ વાત ધ્યાનમાં રહે કે, ખાલી પેટે હળદરવાળું દૂધ ન પીવો. ભોજન કર્યા બાદ તેનું સેવન કરો. યોગ કે પ્રાણાયામ બાદ હળદરવાળું દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT