બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ફેશન અને સૌંદર્ય / health 5 nutrients for naturally black your hair

તમારા કામનું / ભર યુવાનીએ થઈ રહ્યાં છે સફેદ વાળ! તો 25 વર્ષની ઉંમરથી જ શરૂ કરી દો આ 5 ચીજોનું સેવન, પછી જુઓ

Arohi

Last Updated: 01:03 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stop Premature Grey Hair: ઉંમર વધવાની સાથે જ વાળનું સફેદ થવું એક નેચરલ પ્રક્રિયા છે પરંતુ પહેલાના જમાનામાં 50 વર્ષની ઉંમરના બાદ જ લોકોના વાળ સફેદ થતા હતા. પરંતુ આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થઈ જાય છે.

  • આજકાલ નાની ઉંમરે વાળ થઈ રહ્યા છે સફેદ 
  • વાળ સફેદ થવા નેચરલ પ્રક્રિયા 
  • પણ નાની ઉંમરે વાળ સફેદ થાય તો આટલું કરો 

હેર એક્સપર્ટ્સ કહે છે કે હેર ફોલિકલ્સમાં જે મેલેનિનપિગ્મેન્ટ હોય છે. તેના ન નિકળવાથી વાળ સફેદ થઈ જાય છે. તેના ન નિકળવા માટે જીન, પ્રદૂષણ, પોષક તત્વોની કમી, મેન્ટર પ્રોબ્લેમ, સ્ટ્રેસ, સ્મોકિંગ, ડ્રિંક વગેરે જવાબદાર હોય છે. આયર્નની કમી હોય, વિટામિન બી-12ની કમી હોય કે વિટામિન ડી3ની કમી પણ વાળને જલ્દી સફેદ કરી દે છે. 

બ્લેક સીડ્સ 
એક રિપોર્ટ અનુસાર સમય પહેલા વાળ સફેદ થવાથી બચાવવા માટે પોતાના ડેલી રૂટીનમાં બ્લેડ સીડ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં તલ, બ્લેક બીંસ, કલોંજી, ચિયા સીડ્સ, કાળો ગોળ વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે. 

આંબળા 
આંબળા એક એવી વસ્તુ છે જેમાં વાળને પોષણ આપવા માટે દરેક વસ્તુઓ રહેલી હોય છે. તેમાં વિટામિન -સી, ઝીંક, મેંગ્નેશિયમ, સેલેનિયમ વગેરે હોય છે જે વાળમાં પોષણ આપે છે. 

કેટાલેઝ યુક્ત વસ્તુઓ 
કેટાલોઝ પોષક તત્વ છે જે શક્કરીયા, ગાજર, લસણ, બ્રોકલી વગેરેમાં મળી આવે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી વાળ સમય પહેલા સફેદ નથી થતા. તેમાંથી એક પણ વસ્તુઓનું સેવન નિયમિત આધાર પર કરશો તો વાળ સફેદ નહીં થાય. 

જવારા 
વાળને સંપૂર્ણ પોષણ આપવા માટે ક્યારેક ક્યારેક જવારાના ઘાંસનું સેવન કરો. આ ઘાસ લિવરને ડિટોક્સ કરવા માટે ફાયદાકારક છે. તેમાં બધા તત્વો રહેલા છે જે વાળને પોષણ આપવા માટે જોઈએ છે. 

આ વસ્તુઓનું ન કરો સેવન 
જો તમે ઈચ્છો છો કે વાળ હંમેશા કાળા રહે તો તેના માટે અમુક વસ્તુઓને ખાવાનું બંધ કરી દો. જેવી કે વધારે ખાંડ, વધારે ડેરી પ્રોડક્ટ, રિફાઈન્ડ ફ્લોર, પેકેજ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, અનહેલ્ધી ફેટ એટલે કે ડીપ ફ્રાઈ વાળી વસ્તુઓ અને અનિમલ પ્રોટીનનું સેવન ન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ