બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પર ગાંધીજીની ગેલેરી ગાયબ!, GPSCના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ ચર્ચામાં

નિવેદન / અમદાવાદ એરપોર્ટ પર ગાંધીજીની ગેલેરી ગાયબ!, GPSCના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ ચર્ચામાં

Last Updated: 12:59 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટ પર ડિપાર્ચર લાઉન્ઝ પહેલા માળે ગાંધીજી વિશે અવતરણોની સુંદર ગેલેરી હતી. અત્યારે હવે તે જગ્યાએ કંઈ નથી. કદાચ કંઈક નવું કરવાનુ હશે. આશા રાખીએ કે આ જગ્યાએ ફરી ગાંધીજી વિશે કંઈક વધુ સુંદર અને પ્રેરણાત્મક ગેલેરી તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગાંધીજીની ગેલેરી ગુમ થવા મામલે GPSC નાં ચેરમેન હસમુખ પટેલનું ચર્ચાસ્પદ ટ્વીટ સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગાંધીજીની ગેલેરી ડિપાર્ચર લાઉન્જ ઉપર હતી. હસમુખ પટેલે ટ્વીટ કરીને ગેલેરી અંગે ધ્યાન દોર્યું હતું.

એરપોર્ટ ઉપર ગાંધીજીની ગેલેરી દૂર કરવા અંગે કર્યું ટ્વીટ

GPSC ના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ હાલ ચર્ચામાં છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગાંધીજીની ગેલેરી દૂર કરવા અંગે ટ્વીટ કર્યું હતું. હસમુખ પટેલે લખ્યું કે ગાંધીજીની ગેલેરીની જગ્યાએ હવે કશું નથાી. તેમજ એરપોર્ટનાં ડિયાર્ચર લાઉન્જ ઉપર ગાંધીજીની ગેલેરી ન રહેતા ચિંતા વ્યક્ત કરી હતી.

વધુ વાંચોઃ ઉત્તરાયણમાં વાદળો સાથે રમશે પતંગો, અંબાલાલની નવી આગાહી! પડી જશે જલસો

વધુ સારી પ્રેરણાત્મક ગેલેરી તૈયાર થશે તેવી આશા વ્યક્ત કરી

જીપીએસસીનાં ચેરમેન અને પૂર્વ ડીજીપી હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું. જેમાં અમદાવાદ એરપોર્ટ પર ગાંધીજીની ગેલેરી દૂર કરવામાં આવી છે. હસમુખ પટેલ દ્વારા ગાંધીજી વિશેની સુંદર ગેલેરીનાં વખાણ કર્યા હતા. ત્યારે હાલ ગાંધીજીની ગેલેરીની જગ્યાએ હાલ કશું જ નથી. તેમજ એરપોર્નાં ડિપાર્ચર લોજ પર ગાંધીજી વિશે વધુ સારી અને પ્રેરણાત્મક ગેલેરી તૈયાર થશે તેની આશા પણ વ્યક્ત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhiji gallery missing Ahmedabad airport Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ