બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Happiness and prosperity are wanted in the house

આસ્થા / ઘરમાં જોઇએ છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ? તો આજે અમાસના દિવસે આ 5 વસ્તુઓનું કરો દાન

Pooja Khunti

Last Updated: 11:56 AM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ 11 જાન્યુઆરીનાં રોજ માગશર અમાસ છે. તમારે પિતૃઓ માટે અમુક વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેનાથી તેઓ ખુશ થઈને આશીર્વાદ આપશે.

  • પિતૃઓ માટે સફેદ કપડાનું દાન કરવું જોઈએ
  • પિતૃઓને પાન અથવા સોપારી અર્પણ કરો
  • આ દિવસે કોઈ પણ વાસણનું દાન કરો

આજ 11 જાન્યુઆરીનાં રોજ માગશર અમાસ છે. સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરો. ત્યારબાદ તમારા પિતૃઓને રાજી કરવા માટે જળ, કાળા તલ અને સફેદ ફૂલ તર્પણ કરો. તર્પણ કરતી વખતે કુશનો પવિત્ર દોરો તમારી આંગળી પર ધારણ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર તર્પણ સમયે કુશમાંથી જળ અર્પણ કરો. તેનાથી તે જળ પિતૃઓને પ્રાપ્ત થાય છે અને તેઓ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ માગશર અમાસનાં દિવસે આ 5 વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેનાથી ક્રોધિત પિતૃઓ ખુશ થઈ જશે. 

સફેદ મીઠાઇ 
માગશર અમાસનાં દિવસે દૂધથી બનેલી મીઠાઈનું દાન કરવું. તમે ઘરે ખીર બનાવીને પિતૃઓનાં નિમિતમાં દાન કરી શકો. 

પાન અને સોપારી
માગશર અમાસનાં દિવસે તમારા પિતૃઓને પાન અથવા સોપારી અર્પણ કરો. પાનને શુભ માનવામાં આવે છે. 

સફેદ વસ્ત્ર 
અમાસનાં દિવસે પિતૃઓ માટે સફેદ કપડાનું દાન કરવું જોઈએ. સફેદ રંગની ધોતી, બનિયાન અને ટુવાલનો તેમાં સમાવેશ કરવો જોઈએ. પૂર્વજોને સફેદ રંગ પસંદ છે.

વાંચવા જેવું: તમારા જીવનમાં આ 5 ઘટના બની હોય તો માની લેજો કે સૂર્ય થઈ ગયો છે કમજોર, ઉત્તરાયણે કરી લેજો આસાન ઉપાય

 કેળા
ક્રોધિત પિતૃઓને શાંત કરવા માટે અમાસનાં દિવસે કેળાનું દાન કરવું જોઈએ. કેળા ભગવાન વિષ્ણુને પ્રિય છે. કેળાનાં છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેમની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

વાસણ 
પિતૃઓનો આશીર્વાદ મેળવવા માટે આ દિવસે કોઈ પણ વાસણનું દાન કરો. વાસણમાં વાટકી, થાળી અને લોટો વગેરે વસ્તુ આપી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ