ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવલ્લીમાં શિક્ષિકાએ ઈચ્છામૃત્યુની માગ કરી, બાળ જન્મ બાદ બિમારી થતાં સાસરિયાએ તરછોડી

ચર્ચા / અરવલ્લીમાં શિક્ષિકાએ ઈચ્છામૃત્યુની માગ કરી, બાળ જન્મ બાદ બિમારી થતાં સાસરિયાએ તરછોડી

Published By: Mit Soni

Last Updated: 04:43 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીમાં આવેલા શામળાજીમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેને લઈને ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે. એક પરિણીતાને સાસરિયાએ તરછોડતાં તેને ઈચ્છામૃત્યુંની માગ કરતા સૌ કોઈ ચોંકી ગયા છે. મેઘરજના કેશરપુરાની શિક્ષિકાએ માંગ કરી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો...

ADVERTISEMENT

વાત જાણે કે એમ છે કે અરવલ્લીમાં આવેલા મેઘરજ તાલુકાની કેશરપુરાની શિક્ષિકાએ ઈચ્છામૃત્યુંની માગ કરતાં ચકચાર મચી ગઈ છે. આ માંગ તેને એટલા માટે કરી છે કેમ કે સાસરિયાઓએ તેને તરછોડી દીધી હતી. છેલ્લા 5 વર્ષથી પિયરમાં રહેતાં શિક્ષિકા જીવનથી કંટાળી ગયા હોવાનો પણ દાવો કર્યો હતો. બિમાર હોવાથી સાસરિયાએ તરછોડી દેતાં મહિલાની સ્થિતિ ખરાબ થઈ છે. સાથે સાથે ખાતામાં જમા રૂપિયા સાસરિયાએ લઈ લીધા હોવાનો પણ પીડિતા દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે.

vtv app promotion

મહિલાએ રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી,રાજ્યપાલ, મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી

શિક્ષિકા મહિલાએ રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી,રાજ્યપાલ, મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી હતી જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દાગીના વેચીને બિમારીની સારવાર કરાવ્યા છતાં સુધારો ન થયો હોવાનું જણાવ્યું હતું. બાળકને જન્મ આપ્યા પછી શિક્ષિકા ગંભીર બિમારીનો શિકાર થયા હતા. ત્યાર બાદથી મહિલા ગંભીર રીતે બીમાર હોવાનું જણાવમાં આવી રહ્યું છે. પરંતું મહિલા કંટાળી જતા તેને ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.

વધુ વાંચો: પોતાના જ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, અરવલ્લી ગિરિમાળા વિવાદમાં મોટો આદેશ

ઈચ્છા મૃત્યુની માંગ કરતા પરિવાર શોકમાં જતો રહ્યો છે. અને પરિવારમાં પણ ચિંતા થવા લાગી છે કે એક શિક્ષિકા મહિલાએને પરિવારમાં ત્રાસ આપતો હોવાથી તેને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

Aravalli-News

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meghraj News Aravalli News Shamlaji News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ