આજનો શુભ અંક 2 છે અને આજના દિવસે મેષ રાશિના જાતકોએ ખાવા-પીવામાં ખાસ કાળજી રાખવી તો મિથુન રાશિના જાતકોને આજે અનુભવાઈ શકે બેચેની. તો વૃશ્ચિક રાશિના જાતકોને આજે શેર બજારમાં સારો લાભ થવાની સંભાવના છે.
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.12 થી 10.53 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
ખાવાપીવામાં કાળજી રાખવી
સ્વજનોથી નિરાશા મળશે
ખર્ચની બાબતે સાચવીને કામ કરવું
વેપારમાં સાચવીને કામ કરવું