દુર્ઘટના / ભરૂચના યુવકનું કેનેડામાં મોત, જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા સમીરનો અંતિમ દિવસ બની ગયો

Gujarat Young man died drown niagara falls canada bharuch

કેનેડામાં ભરૂચના યુવકનું મૃત્યુ થયું છે. ભરૂચમાં અભ્યાસ માટે ગયેલા યુવકનું નાયગ્રા ફોલ્સમાં ડૂબી જવાથી મૃત્યું થયું છે. યુવક તેના મિત્ર સાથે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા ગયો હતો. આ દરમિયાન નાયગ્રા ફોલ્સમાં ડૂબી જતાં મૃત્યુ થયું છે. ઘટનાની સમાચાર મળતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ