બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષકોની ભરતીને લઈ ગુજરાત સરકારનો નિર્ણય, નિવૃત્ત શિક્ષકોની કરાશે નિમણૂક
Last Updated: 07:10 PM, 25 July 2025
Gujarat Teacher Recruitment : ગાંધીનગરથી શિક્ષકોની ખાલી જગ્યાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષકોની ઘટને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા નિવૃત શિક્ષકોની ભરતી થશે. મહત્વનું છે કે, કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂંક બાદ ખાલી જગ્યાઓ પર ભરતી થશે.
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ઘટ હોવાની વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અગામી સમયમાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં નિવૃત શિક્ષકોની ભરતી થશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : માઈ ભક્તો માટે મહત્ત્વના સમાચાર, પાવાગઢમાં 5 દિવસ બંધ રહેશે રોપ વે સર્વિસ
નિવૃત્ત શિક્ષકોની વય 62 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. આ સાથે જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.