બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 118 તાલુકાઓમાં વરસાદે બોલાવી રમઝટ, જાણો સૌથી વધુ ક્યાં વરસ્યો

photo-story

5 ફોટો ગેલેરી

અપડેટ / સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 118 તાલુકાઓમાં વરસાદે બોલાવી રમઝટ, જાણો સૌથી વધુ ક્યાં વરસ્યો

Last Updated: 06:01 PM, 28 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે આજે સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે

1/5

photoStories-logo

1. 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં ફરી એકવાર વરસાદે જમાવટ કરી છે. ત્યારે સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 2.52 ઈંચ જ્યારે સુરતના ઉમરપાડામાં 2.01 ઈંચ તેમજ સાબરકાંઠાના તલોદમાં 1.97 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરના મહુવામાં 1.73, સુરતના ઓલપાડમાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વાપીમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો

ભરૂચના વાગરામાં 1.5, વલસાડના વાપીમાં 1.5 જ્યારે અરવલ્લીના માલપુરમાં 1.4 ઈંચ તો વલસાડના કપરાડામાં 1.42 ઈંચ, તો વલસાડના ધરમપુરમાં 1.30 ઈંચ અને રાજકોટના ગોંડલમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં અને જલાલપોરમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, સુરતના મહુવામાં 1.02 ઈંચ અને સુરત શહેરમાં 1.02 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. જેતપુરમાં ધમધોકાર વરસાદ

જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. અમરનગર,ખીરસરા ડેડરવા,જેતલસર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હિંમતનગરમાં ધમધોકાર વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસ્યો છે. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ બળવંતપુરા, કંપા પીપળી, કંપા કાકરોલ, કંપા હડિયોલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વરસાદને લઇ રસ્તા પર પાણી ભરાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મહીસાગરમાં વરસાદ

મહીસાગરના લુણાવાડા, સંતરામપુર,કડાણા,ખાનપુર અને વિરપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સંતરામપુર નગરમાં ચાલતા 130 વર્ષ જૂના ઐતિહાસિક રવેડીના મેળાની વરસાદે મજા બગાડી છે. ફરી એક વખત વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદમાં ડાંગર પડી જતાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Gujarat Rain Update Gujarat Weather News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ