બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / અમદાવાદથી લઇને છોટા ઉદેપુર સુધી, વરસ્યો વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:40 AM, 31 May 2026
1/5
આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથેએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી છે. ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/5
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ઉંચાપાન પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. રાત્રે દોઢ વાગ્યે તીવ્ર ગતિથી વાવાઝોડું ફુંકાયું હતું. વાવાઝોડા બાદ ધીમી ધારે વરસ્યો વરસાદ પડ્યો હતો. પોણો કલાક જેટલા સમય સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. નગરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે સહિત કવાંટ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
3/5
વડોદરાના સાવલીમાં વરસાદી માહોલ જામ્યો છે. રાત્રે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગરમી અને ઉકળાટથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. વરસાદ વરસતા સાવલી નગરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
4/5
5/5
IPL 2026ની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહીએ આ ઉત્સાહ પર પાણી ફેરવવાની શક્યતા ઉભી કરી છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી RCB અને GT વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિલન બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
Budh Gochar 2026 / આજે બુધ કરશે કર્ક રાશિમાં ગોચર, 6 રાશિઓ માટે ખુલશે સફળતાના દરવાજા!
ટોપ સ્ટોરીઝ