બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વ્યવસાયમાં નવી તકો મળે, આ રાશિના જાતકોએ વાદવિવાદમાં કાળજી રાખવી, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / વ્યવસાયમાં નવી તકો મળે, આ રાશિના જાતકોએ વાદવિવાદમાં કાળજી રાખવી, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ બુધવાર (05 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

05 08 2026 બુધવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ સાતમ, નક્ષત્ર અશ્વિની, યોગ શૂળ, કરણ વિષ્ટિ ભદ્રા સવારે 09:25 પછી બવ, રાશિ મેષ (અ.લ.ઈ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સફળતા મળે, કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય, વાદવિવાદમાં કાળજી રાખવી, સંતાનની પ્રગતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેર બજારમાં ખાસ સાચવવું, સંયુક્ત મિલકતનાં કાર્યો અટવાય, નવા પ્રલોભનોથી દૂર રહેવું, આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂના પ્રશ્નોને ઉકેલવા, વડીલ વર્ગ દ્વારા સારા આશીર્વાદ મળે, આવકનાં નવા સાધન મળે, કામમાં ફાયદો થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અધિકારી વર્ગથી મદદ મળે, પરદેશનાં કામકાજમાં લાભ જણાય, મૂડી રોકાણ માટે અનુકૂળ સમય, કાનૂની કામકાજમાં કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિનાં કામમાં અવરોધ રહે, મશીનરી વાહનમાં લાભ થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, સંતાન બાબતે સારું વિચારી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મોડી રાતનાં ઉજાગરા નુકસાન કરાવે, રોકાણ માટે સમય મધ્યમ છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત વધારો, પરદેશ રહેતા સંતાનથી સુખ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધામાં લાભ થાય, આર્થિક બાબતે સારું કામ થાય, પિતરાઈ ભાઈઓથી સહકાર મળે, આત્મવિશ્વાસમાં વધારો થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂની ઉઘરાણીમાં સફળતા મળશે, શેર બજારથી લાભ થશે, કામકાજમાં નવી તકો મળે, પરિવારમાં તણાવ અને અશાંતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધામાં પરિવર્તન આવે, વ્યવસાયમાં નવી તકો મળે, હરીફ વર્ગથી સાચવીને કામ કરવું, ભાગ્યોદય માટે ઉત્તમ સમય.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરદેશ વસતા સ્વજનોથી લાભ થાય, મોસાળ પક્ષ તરફથી માન મળે, અટવાયેલા કામકાજમાં રાહત થાય, વાદવિવાદથી સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.સ.ષ.શ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આરોગ્ય બાબતે કાળજી રાખવી, ધંધામાં વડીલોની સલાહ લેવી, મહેનતનાં પ્રમાણમાં સારુ ફળ મળે, સંતાન સાથે વૈચારિક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં વિવાદથી સાચવવું, નોકરિયાત બહેનોની પ્રગતિ થાય, નાના મોટા રોકાણમાં લાભ થાય, જમીન લે-વેચનાં કામમાં લાભ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 05 august 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ