બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 'હું નાથુરામ ગોડસે' નાટકનો ઠેર ઠેર વિરોધ, રાજકોટ પછી જામનગર અને વડોદરામાં વિરોધ

આક્રોશ / ગુજરાતમાં 'હું નાથુરામ ગોડસે' નાટકનો ઠેર ઠેર વિરોધ, રાજકોટ પછી જામનગર અને વડોદરામાં વિરોધ

Ajitsinh Jadeja

Last Updated: 04:11 PM, 9 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગુજરાતમાં 'હું નથુરામ ગોડસે' નાટકનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.

Ahmedabad News: ગુજરાતમાં 'હું નથુરામ ગોડસે' નાટકનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. નાથુરામ ગોડસેના નાટક સામે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. રાજકોટ પછી જામનગર અને વડોદરામાં પણ વિરોધ શરૂ થયો છે.

અમદાવાદમાં નાથુરામ ગોડસેનું નાટક રજૂ થાય એ પહેલાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. NSUIના કાર્યકરોએ 'નાથુરામ મુર્દાબાદ'નું લખાણ લખી વિરોધ નોધાવ્યો હતો.

રાજકોટમાં પણ આ અગાઉ હું નથુરામ નાટક યોજવાનું હતુ પરંતુ નાટક શરૂ થાય તે પહેલા શનિવારે રાત્રે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અમદાવાદમાં NSUIના કાર્યકરે 'ગોડસે મુર્દાબાદ'ના નારા લખ્યી વિરોધ પ્રદર્શન કર્યુ છે. દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ પર NSUIએ વિરોધ નોધાવ્યો હતો.

અમદાવાદ સિંધુભવન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે યોજાનાર નાટકમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃએજન્ટ પાસેથી આરોપીઓ બાળકોને 5 લાખમાં ખરીદતા, ને 15 લાખમાં વેચતા

અમદાવાદમાં એક દિવસ અગાઉ એટલે કે ગઇ કાલે 'હું નાથુરામ ગોડશે' નાટકનો વિરોધ કરાયો હતો. 8 ફેબ્રુઆરીએ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરુદ્ધ સૂત્રોચાર દિવાલ ઉપર લખ્યા હતા. NSUIએ કહ્યુ હતુ કે, ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક ચલાવી લેવામાં આવશે નહીં. અમે આ નાટક યોજવા જ નહીં દઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Congress Protest Nathuram Godse Natak Protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ