ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / PM મોદી ફરી ગુજરાત આવશે, જાણો કેમ, ક્યારે અને ક્યાં, વહીવટી તંત્ર સજ્જ

ગુજરાત પ્રવાસ / PM મોદી ફરી ગુજરાત આવશે, જાણો કેમ, ક્યારે અને ક્યાં, વહીવટી તંત્ર સજ્જ

Published By: Priykant Shrimali

Last Updated: 12:07 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Bhavnagar : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસની તૈયારી શરૂ, આ તારીખે PM મોદી કરશે વિવિધ વિકાસ કામોનો ખાતમુહૂર્ત

ADVERTISEMENT

PM Modi Bhavnagar : PM મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વિગતો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાતે આવશે. અહીં તેઓ ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા આયોજિત વિશેષ શિપિંગ કાર્યક્રમમાં હાજરી આપશે અને સાથે જ શહેરના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પણ કરશે.

પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસ દરમિયાન ભાવનગરને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે. ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા અંદાજે ₹100 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ PM મોદી કરશે.

આ પણ વાંચો : ફરજિયાત NOC, ઈમરજન્સી એક્ઝિટ..., નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ જાહેર

PM મોદીના પ્રવાસને લઈ ભાવનગર કોર્પોરેશન અને વહીવટી તંત્રે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાર્યક્રમના સફળ આયોજન માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરાઈ રહ્યું છે અને શહેરમાં સ્વચ્છતા, વાહન વ્યવસ્થા તેમજ સુરક્ષા વ્યવસ્થાની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar PM Modi Gujarat Gujarat Maritime Board

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ