ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફરજિયાત NOC, ઈમરજન્સી એક્ઝિટ..., નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ જાહેર
Last Updated: 11:56 AM, 11 September 2025
ADVERTISEMENT
Navratri SOP : આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થતાં નવરાત્રિના તહેવારને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નવરાત્રિના આયોજકો માટે તંત્ર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. વિગતો મુજબ નવરાત્રિ આયોજક દ્વારા કોઇપણ મંડપ, પંડાલ કે ટ્રેમ્પી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દૂર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે.
ADVERTISEMENT
આ સાથે પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 સ્કવે.મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે. નવરાત્રિના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહિં, ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. નવરાત્રિ આયોજક દ્વારા ઓછામાં ઓછા બે EMERGENCY EXIT રાખવાના રહેશે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે 5 મીટર ખુલ્લું હોય તે મુજબનું રાખવાનું રહેશે.
ADVERTISEMENT
નવરાત્રીની શરૂઆત નજીક છે અને રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય ઉત્સવને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાના હેતુથી આયોજકો માટે ખાસ માર્ગદર્શન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બરથી રાજ્યમાં શરૂ થતી નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે દુર્ઘટના ટાળી શકાય તે માટે આ નિયમોનું કડક પાલન ફરજિયાત કરાયું છે.
ADVERTISEMENT
અગ્નિસુરક્ષા (Fire Safety)
ADVERTISEMENT
સ્ટ્રક્ચર અને સ્થળ પસંદગી
ADVERTISEMENT
ઈમરજન્સી વ્યવસ્થા
ADVERTISEMENT
પ્રવેશ અને ભીડ નિયંત્રણ
સીટીંગ વ્યવસ્થા
ઇલેક્ટ્રિકલ સુરક્ષા
આ પણ વાંચો : વરસાદની વિરામ વચ્ચે ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ ક્યાં ખાબકશે
પ્રતિબંધિત પ્રવૃત્તિઓ
વિશેષ સુવિધાઓ
પરમિશન અને દસ્તાવેજીકરણ
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT