ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / Viral / VIDEO : દીવમાં દારુ ચઢતાં છાકટી બની યુવતીઓ, ચાલુ કારમાં કર્યું હેરાનીભર્યું, વીડિયો વાયરલ

દીવમાં બબાલ / VIDEO : દીવમાં દારુ ચઢતાં છાકટી બની યુવતીઓ, ચાલુ કારમાં કર્યું હેરાનીભર્યું, વીડિયો વાયરલ

Last Updated: 02:53 PM, 5 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીવમાં બે યુવતીઓનો કાર સ્ટંટનો એક વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી.

ADVERTISEMENT

ગુજરાતની પડખે આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છાંટો-પાણી માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ જાય છે. દીવમાં આવતાં મોટા ભાગના પ્રવાસીઓ ગુજરાતી જ હોય છે અને તેઓ સ્પેશિયલ પીવા માટે જ આવે છે આ બધાની વચ્ચે દારુ પીધેલી બે યુવતીનો સ્ટંટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કારના દરવાજામાંથી બહાર નીકળી કરી જોખમી સવારી

દારુના નશામાં બે યુવતીઓ જોખમી સ્ટંટ શરુ કર્યાં હતા. યુવતીઓ દીવના જલંધર રોડ ઉપર પૂરપાટ જઈ રહેલી કારમાંથી બહાર નીકળીને બારી પર બેઠી હતી અને જોખમી અટકચાળા કરતી રહી હતી.

વધુ વાંચો : આડા અટકચાળા અટકાવો! પતિએ વિધવા સાથે શરીર સુખ માણતાં પત્નીએ 'અકલ્પનીય શખ્સ' સાથે માણ્યું સેક્સ

શખ્સે વીડિયો બનાવીને કર્યો વાયરલ

હાઈવે પરથી પસાર થઈ રહેલા એક શખ્સે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. પોલીસે હવે આ યુવતીઓની શોધખોળ આદરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diu viral video viral video Diu news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ