ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્કૂલની ચાર છાત્રાઓને બાઇક સવારે ફંગોળી... એકનું મોત, વાલીઓમાં આક્રોશ

મોરબી / સ્કૂલની ચાર છાત્રાઓને બાઇક સવારે ફંગોળી... એકનું મોત, વાલીઓમાં આક્રોશ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:10 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Halvad News: મોરબીના હળવદ તાલુકાના જુના દેવળીયામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી 4 વિદ્યાર્થીનીઓને બાઇકસવારે અડફેટે લીધી હતી

ADVERTISEMENT

Halvad News: મોરબીના હળવદ તાલુકાના જુના દેવળીયામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી 4 વિદ્યાર્થીનીઓને બાઇકસવારે અડફેટે લીધી હતી જેમાં 11 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યુ છે. જ્યારે 3 ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે આક્રોશ છે.

હળવદના જુના દેવળીયામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યુ છે. શાળાએથી ઘરે પરત 9 વિદ્યાર્થિનીઓ ફરી રહી હતી આ સમયે રસ્તા પર પૂરપાટ ઝડપે જતા બાઇકસવારે 4 વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. જેમાં 11 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. પોલીસ ઘટનાના 3 કલાક પછી સ્થળ પર આવી હતી. પોલીસે ભોગ બનનાર પરિવારને ધમકાવ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઘટનાને પગલે વાલીઓમાં ભારે આક્રોશ

9માંથી 4 વિદ્યાર્થિનીઓને બાઇકચાલકે ટક્કર મારી હતી. ઘટનામાં 11 વર્ષીય રોશની ઠાકોરનું મોત થયું છે જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ ઘટનાના 3 કલાક પછી સ્થળ પર આવી હતી.

VTV ADD

આ પણ વાંચોઃ તાપી / અથાણું લાવવાનું ભૂલી જતા સાથી છાત્રાએ કર્યો હુમલો

પોલીસે ભોગ બનનાર પરિવારને ધમકાવ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભારાયેલા લોકોએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Halvad News Hit and Run

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ