ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / નેચરલ ગેસના ભાવમાં ઘટાડો, સિરામિક ઉદ્યોગના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

રાહત / નેચરલ ગેસના ભાવમાં ઘટાડો, સિરામિક ઉદ્યોગના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Published By: Mit Soni

Last Updated: 10:36 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે સિરામિક ઉધ્યોગોને નવા વર્ષની ભેટ આપી છે. સિરામિક ઉદ્યોગને અપાતા નેચરલ ગેસના ભાવમાં કરાયો ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

રાજ્ય સરકરા દ્વારા સિરામિક ઉદ્યોગ માટે મહત્વાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિરામિકનો ઉદ્યોગ ચલાવનારાઓને નવા વર્ષની ભેટ આપી છે. સિરામિક ઉદ્યોગને અપાતા નેચરલ ગેસના ભાવમાં કરાયો ઘટાડો કરાયો છે. નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર સાડા ચાર રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

vtv app promotion

નવું વર્ષ સિરામિક ઉદ્યોગ માટે ખુશીઓની ભેટ લઈને આવ્યું છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવો સતત વધી રહ્યા હતા સતત વધતા ભાવથી સિરામિક ઉદ્યોગો ચલાવવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી જેને લઈને હવે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અને નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર સાડા ચાર રૂપિયાનો ઘટાડો કર્યો છે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવતા મોરબી અને સુરેન્દ્રનગર-થાનગઢના સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળશે

વધુ વાંચો: PPF થઈ લઇને સુકન્યા સમૃદ્ધિ યોજના સુધી, નાની બચત યોજનાઓ પર સરકારનો મોટો નિર્ણય

મોરબી અને સુરેન્દ્રનગર-થાનગઢમાં મોટાપાયે ટાઈલ્સની ફેક્ટરીઓ આવેલી છે આ ટાઈલ્સની ફેક્ટરીઓમાંથી દેશ વિદેશમાં માલ સપ્લાય કરવામાં આવે છે. જ્યારે માલની કોસ્ટ વધતી હોવાથી ઉદ્યોગો ચલાવવા ભારે મુશ્કેલ હતા એવા સમયે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પ્રતિ ક્યુબિક મીટર રૂ. 4.50નો ઘટાડો કરતા ઉદ્યોગ ચલાવનાર લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયથી હજારો ઉદ્યોગકારોને ફાયદો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Year Gift Natural Gas Price Cut Ceramic Industry

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ