ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / gujarat-government-s-main-decision-help-of-the-house

NULL / રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ઘરનું ઘર બનાવવા હવે મળશે આટલી સહાય

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગાંધીનગરઃ રાજય સરકારે ઘરનું ઘર યોજનાને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. જરૂરિયાતમંદ લોકોને અપાતી મકાન સહાયમાં વધારો કરાયો છે. રાજ્ય સરકારમાં મકાન સહાયમાં 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રૂ. 70 હજારના બદલે રૂ. 1.20 લાખ અપાશે. અને 20 હજાર કુટુંબો માટે રૂ. 240 કરોડની સહાય કરાશે.

ઉલ્લેખનીય છે કે આ મોંઘવારીમાં ઘરનું ઘર બનાવવા માત્ર 70 હજારની સહાય ગરીબો માટે હતી. ત્યારે હાલમાં 70 હજારનાં બદલે 2.50 લાખની સહાય કરવામાં આવી છે. જેને લઇ બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગ યોજનાનો લાભ લઇ શકશે.

કારણકે 100 ચો.વાનું એક આવાસ બનાવવા આશરે 3.50 લાખ જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે હાલમાં રૂ.70 હજારની સહાય મળતી હતી. જેને લઇ ગરીબ પરિવારો આવી સહાયનો લાભ લઇ શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ