બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 09:57 AM, 15 July 2026
1/8
19 ઓગસ્ટ 2026ના રોજ ગુરુ ગ્રહ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુ અને રાહુના નક્ષત્ર સાથે જોડાયેલો આ ખાસ સંયોગ કઈંક રાશિઓ માટે ભાગ્યના નવા દ્વાર ખોલી શકે છે. આ સમય દરમિયાન ધન લાભ, કારકિર્દીમાં પ્રગતિ અને પારિવારિક સુખમાં વધારો થવાની શક્યતા છે. ચાલો જાણીએ કઈ 5 રાશિઓને સૌથી વધુ લાભ મળશે.
2/8
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક ચિંતા અને પારિવારિક તણાવમાંથી રાહત મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે. લગ્નમાં વિલંબ અથવા અડચણો આવી રહી હોય તો તે પણ દૂર થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
3/8
4/8
5/8
6/8
7/8
દરરોજ સ્નાન પછી કપાળ અને નાભિ પર કેસર અથવા હળદરનું તિલક લગાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે.દર ગુરુવારે અથવા નિયમિત રીતે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અથવા સાંભળવો શુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થવામાં મદદ મળે છે. ગુરુવારે ચણાની દાળ, કેળા, પીળા વસ્ત્ર અથવા હળદરનું દાન કરવાથી ગુરુદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ